વિશ્વકર્મા કાથાની પહેલ કરનાર શાસ્ત્રી જયંતીભાઈ મહેતાએ ભારતમાં ૮૪૦ અને વિદેશની ધરતી પર ૪૨ કથા કરવાનો કિર્તીમાન સ્થાપ્યો દેવ વિશ્વકર્મા પ્રભુજી ને દેવોના આર્કિટેક્ટ માનવામાં આવે…
gujarat
વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે કાંગ્રેસ આગેવાનોની બેઠક માં સંગઠન મજબૂત બનાવવાનો વ્યૂહ વિધાનસભા ચૂંટણી તૈયારી ના ભાગરૂપે મોરબી ખાતે કોન્ગ્રેસના રાષ્ટ્રીયમંત્રી દીપકભાઈ બાબરીયાની ઉપસ્િિત માં કોંગ્રેસી…
દર્દીઓ ને ઇમરજન્સી માટે ૫ મેડિકલ ખુલ્લા રખાયા;૧૮૦ થી વધુ મેડિકલ બંધ રહ્યા રાજ્ય ના કેમિષ્ટ અને ડ્રગીષ્ટ એસો. ના આદેશ ને પગલે ગઈકાલે મોરબી ના…
નગર પાલિકામાં ઉપપ્રમુખ ને સત્તા થી દૂર કર્યા બાદ વિરોધીઓને હંફાવવા પાલિકા પ્રમુખે શામ,દામ,દંડ, ભેદનો રસ્તો અપનાવ્યો ;ભાજપ અને ધારાસભ્ય જુના સભ્યો નક્કી કરશે પ્રમુખનું ભાવિ…
ગુજરાતમાં મોટાપાયે કોમર્શિયલ ટેક્સ ચોરીની ફરિયાદો: આગામી દિવસોમાં દરોડા પડાશે: તપાસનો ધમધમાટ ગુજરાતમાં મોટા પાયે કોમર્શિયલ ટેક્સ(વેટ)ની ચોરી ઇ રહી છે. જેમાં જાણીતી હોટેલ અને રેસ્ટોરાંનો…
સરકાર નું કહેવું છે કે એક રૂપિયા ની નવી નોટ ટુક સમયમાં બજાર માં ફરતી થશે.આ નોટ જૂની નોટ કરતા અલગ કલર ની હશે અને…
શાળાનું ૯૬ ટકા ઝળહળતું પરિણામ: દ્રષ્ટિ સિધ્ધપુરાએ ૯૯.૯૭ પીઆર સાથે બોર્ડમાં તૃતીય સ્થાન મેળવ્યું: આચાર્ય અવધેશ કાનગડ અને જયંત કાનગડે વિદ્યાર્થીઓને પાઠવ્યા અભિનંદન આજરોજ ધો.૧૨નું સામાન્ય…
એ ગ્રેડ ધરાવતા બોર્ડમાં ૨૭૫ વિર્દ્યાીથીઓમાંથી ભૂષણ સ્કૂલ્સના ૫૦ વિર્દ્યાીઓ: ૯૯ પીઆર મેળવતા ૨૪ છાત્રો છેલ્લા ૧૬ વર્ષોથી ઉપલાં કાંઠા વિસ્તારમાં આવેલી શ્રી ભૂષણ સ્કૂલ્સ એસ.એસ.સી.…
ધો.૧૦માં ૯૨ ટકા સાથે નિધી સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ મેનેજીંગ ડિરેકટર યશપાલસિંહ ચુડાસમાએ સ્કુલના ઉતમ પરિણામનો શ્રેય વિદ્યાર્થીઓને આપતા અભિનંદન પાઠવ્યા: ‚પલ ચૌહાણ ૯૫.૮૧ ટકા સાથે સ્કુલ…
ચોટીલા સહિત સ્થળે બોમ્બ ધડાકા કરે તે પૂર્વે એટીએસએ બંનેની ધરપકડ કરી હતી: સોશિયલ મીડિયા મારફત આતંકી પ્રવૃતિ સાથે સંકળાયા’તા: રાજય સરકારની ભલામણથી કેન્દ્રના ગૃહ મંત્રાલયએ…