અપુરતા ભાવ, બેંકોનું ઓરમાયુ વર્તન અને ઉત્પાદનના બગાડ સહિતની અકળામણે સમય જતા ખેડૂતોએ રૌદ્ર સ્વ‚પ ધારણ કર્યું: ખેડૂતોને દેવા માફ કરવાની જગ્યાએ યોગ્ય વ્યવસ ગોઠવી આત્મનિર્ભર…
gujarat
પ્રધાનમંત્રી દ્વારા સુચનો મળતા અમે ખેડુતો માટે અમલમાં મુકીશું મઘ્યપ્રદેશમાં થયેલ હિંસાના પગલે ભારત સરકાર ખેડુતોની તાજેતરની ઘટનાઓ પર ખાસ દેખરેખ રાખી રહી છે. એવું રાજયના…
બરવાળા કોર્ટે સેસન્સ કોર્ટમાં મોકલેલ દારૂના કેસમાં લીધે આ આદેશ અપાયો દારૂનો નવો કાયદો અમલમાં મુક્યા બાદ નીચલી કોર્ટે નજીવા દારૂ સો પકડાનારને પણ જામીન પર…
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ તેમના દ્વારા પ્રેરીત શ્રવણ તીર્થયાત્રાના પાંચમા દિવસે ૧૦ બસોને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. ૬૦૦ થી વધુ વયોવૃધ્ધ યાત્રીઓ ભગવાન શ્રી સોમનાથ…
ઈરાનમાં હસન ‚હાની ફરીથી રાષ્ટ્રપતિ બનતા ચાબર પોર્ટના વિકાસ માટે ભારતને સરળતા રહેશે વેપાર-વાણિજય માટે ભારત મહત્વાકાંક્ષી ચાબહાર પોર્ટનો ઈરાનમાં વિકાસ કરી રહ્યું છે. આ પોર્ટથી…
પાંચ શહેરમાં પ્રયોગીક ધોરણે મળેલી સફળતાને આધારે ઓઇલ કંપનીઓને મહત્વનો નિર્ણય: દેશભરના ૫૮૦૦૦ પેટ્રોલ પંપો પર દરરોજ ભાવ નકકી થશે પબ્લિક સેકટર ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ ૧૬…
દલિત સરપંચ દ્વારા દાખલ પીટીશનની સુનાવણી વખતે હાઇકોર્ટ દ્વરા વેધક સવાલ બાબુભાઇ સેન્મા નામના દલિત સરપંચ દ્વારા દાખલ કરવામાં આવેલ પીટીશનમાં ગઇકાલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પુછવામાં…
સુપ્રીમમાં થશે મહત્ત્વની સુનાવણી સરકાર વિવિધ સરકારી યોજનાના લાભ માટે આધાર કાર્ડ ફરજીયાત કરવામાં આવી રહ્યા છે ત્યારે પાન કાર્ડને પણ આધાર કાર્ડ સાથે જોડવા અંગે…
જસદણ, બગસરા, બાબરા અને અમરેલીમાં એક ઈંચ વરસાદ:સૌરાષ્ટ્રમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી: ૧૨ અથવા ૧૩મી જુને ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસી જવાની સંભાવના. કાળઝાળ…
જુનાગઢમાં જુન માસની શરૂઆતમાં બે દિવસ ખુબજ વરસાદ પડ્યો હતો.જુનની શરૂઆતમાં જ વરસાદી માહોલ બનતા લોકોને ખુબજ શાંતિ અનુભવાયી હતી.પછી અચાનક જુનાગઢમાં ગરમીનો પારો ઉચે ચડીગયો…