જંગલેશ્ર્વર વિસ્તારમાં મોડીરાતે દોડધામ: આરોગ્ય વિભાગ દ્વારા પાણીના અને ખોરાકના નમુના લેવાયા શહેરના જંગેલેશ્ર્વર વિસ્તારમાં ગતરાતે દુષિત પાણી પીવાના કારણે ૧૮ વ્યક્તિઓને ઝેરી અસર થતા તમામને…
gujarat
મેઘાલયમાં કોંગ્રેસ સરકારે ધારાસભામાં પશુ વેપાર ગેરકાયદે સામે ઠરાવ પાસ કર્યોકાયદાના નામે રાજકારણથી આરએસએસ ખફા મેઘાલય અને મિઝોરમ સહિતના ઉત્તર-પુર્વના રાજયોએ ગૌમાંસને પોતાનો મુખ્ય ખોરાક ગણાવી…
સામાજિક બંધારણના કારણે દબાયેલી લાગણી ગુનાનું સ્વરૂપ ધારણ કરતી હોવાના અનેક કિસ્સા વિશ્ર્વના ઘણા દેશોમાં સમલેંગીક સબંધોને માન્યતા મળી છે. ગે અને લેસ્બીયન સંબંધો ધરાવતા વ્યક્તિઓ…
૧૦ લાખ કરોડના દેવા માફીથી આર્થિક વિકાસને પણ ફટકો પહોંચવાની ભીતિ દેશભરમાં ખેડૂતો દ્વારા દેવા માફીનું આંદોલન શ‚ કરવામાં આવ્યું છે. જેમાં મધ્યપ્રદેશ બાદ મહારાષ્ટ્ર અને…
મુખ્ય ૧૨ પોર્ટસનો ઓપરેશનલ પ્રોફિટ રૂ ૫,૦૭૦ કરોડે પહોચ્યો વિકાસની રાજનીતીથી ચૂંટાઇ આવેલી મોદી સરકાર વેપાર-વાણિજ્યઅને રોજગારી વપારવા માટે છેલ્લા ત્રણ વર્ષના અનેક મહત્વના નિર્ણયો લઇ…
હજુ ૫૩ ટકાની તમાકુ છોડવાની તૈયારી ભારતમાં ૨૦૧૦માં તમાકુનું સેવન કરતા ૮૧ લાખ લોકો હતા. આ તમાકુના સેવનમાં છેલ્લા સાત વર્ષમાં ૬ ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું…
જીએસટીની અમલવારી માટે તંત્ર ઉંધા માથે પાંચ રાજ્યોની જીએસટીના કાયદા બનાવવામાં આળસ દરેક બેંકોએ જીએસટીનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે દેશમાં એક સમાન કર માળખુ જીએસટી લાગુ કરવા…
રાજકોટના યુવાન ધ્યેય લલિતભાઈ બગડાઈની ઉમર માત્ર 18 વર્ષની છે પણ તેની બુદ્ધિક્ષમતા ખુબજ ખુબજ સારી છે.ઓટોમોબાઈલમાં ડિપ્લોમાંનું ભણતા યુવાનના પિતાને ભક્તિનગરમાં પાઈપની ફેક્ટરી છે.ત્યાં વેસ્ટેથયેલા…
રાજકોટના અત્યંત સાધારણ પરિવારના તેજસ્વી તારલાએ રાષ્ટ્રીયસ્તરે રાજકોટનું અને તેના પરિવારનું ગૌરવ વધાર્યું છે.સાધારણ પરિવારના પરંતુ ભણવામાં અત્યંત તેજસ્વી તારલાઓને ભણવાની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડતી સંસ્થા…
લેખક હર્ષલ પુસ્કરના વિવિધ સ્થળોએ જઈને સિયાચીન વિશે લોકોને માહિતગાર કરશે સિયાચીનમાં આર્મીના જવાનો કપરી પરિસ્થિતિઓનો સામનો કરીને ખડે પગે દેશની રક્ષા કરતા હોય છે. જેની…