ગુજરાત સરકાર, તેના વિભાગો, પાલિકા, પંચાયતો જેવી સરકારી કચેરી થી લઈને યુનિવર્સિટી સહિતની સંસ્થામાં હવેથી દલિત શબ્દનો ઉપયોગ કરી શકશે નહિ.સરકારી કામકાજ અને તેના વ્યવહારોમાં આ…
gujarat
રાજકોટમાં આગામી 29જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદી આજી ડેમમાં નર્મદા નીરના વધામણા કરવા આવી રહ્યા છે.મોદીનો ભવ્ય રોડ શો જે રૂટ પર થવાનો છે તેના ઉપર અવનવા…
વહેલી સવારે ભાદર ડુકી ગયો: કાલી ૨૭૦ એમએલડી નર્મદાના નીર નહીં મળે તો વિતરણ વ્યવસ ખોરવાશે એક તરફ નર્મદા મૈયા રાજકોટને કરવા આવી રહ્યાં છે. તો…
૨૧ જુન વિશ્ર્વ યોગ દિને વહિવટી તંત્ર સાથે પતંજલી યોગ સમિતિને પણ જવાબદારી સોંપાઈ આગામી તા.૨૧ જુન વિશ્ર્વ યોગ દિને રાજકોટ શહેરના નાનામૌવા સર્કલ તથા સાધુ…
ફર્નિચર ઉત્પાદનો ઉપર ૨૮ ટકા જીએસટી દરના વિરોધમાં ગુજરાત ફર્નિચર એસો. દ્વારા અપાયેલા બંધના એલાનને રાજકોટ ફર્નિચર એસો. દ્યારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. વેપારીઓએ બંધ…
સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં પણ ફિ નિર્ધારણ કમિટીની રચના કરવા માંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્ધટ્રકશનના કોન્ટ્રાકટ, સ્વીમીંગ પુલ તા બીજા કામોના કોન્ટ્રાકટમાં ૧૦ કરોડી વધારેનું કામ આપવામાં આવ્યું…
આર.ટી.ઇ. હેઠળ એડમીશન મળેલ વિઘાર્થીઓના વાલીઓ ડી.ઇ.ઓ. કચેરીએ રજુઆત લઇને પહોચ્યા હતા જે મુજબ તેમણે રજુઆત કરી હતી કે એડમીશન ના મેસેજ મળ્યા હત પરંતુ જે…
1992 બેચના પૂર્વ આઇપીએસ રાહુલ શર્માએ ફેબ્રુઆરી 2015માં રાજીનામુ આપી વકીલાત શરુ કરી હતી.રાહુલ શર્માએ પોતાના જ ફેસબુક પેજ પર લખ્યું છે કે તેમના રાજકીય પક્ષનું…
રાજકોટના નાનામવા મેઈન રોડ પર વાછરાદાદાના મંદિર સામે આવેલી મહાનગરપાલિકા સંચાલિત શ્રી વિનોબા ભાવે પ્રા.શાળા નં.૯૩ના શિક્ષકો,અને બાળકોનું દિલ ખુશ થઈ જાય એવું એક ખુબજ જબરદસ્ત…
માર્ગ અને મકાન વિભાગે બાંધકામ મંજૂરીમાં ભગો કાર્ય બાદ વધુ એક બેદરકારી છતી મોરબી જિલ્લા સેવાસદન માં નિર્માણાધિન જિલ્લા પંચાયત કચેરી બિલ્ડિંગમાં પાર્કિંગ ની કોઈ જગ્યાજ…