એક જ વર્ષમાં ૩૪૬૦ મેગાવોલ્ટ વિન્ડ પાવરમાં વધારો થયો ગત મંગળવારે ગુજરાતે પાવર જનરેટ કરનાર ટોચનું લેવલ પ્રાપ્ત કર્યુ હતું. આ રાજયના વધારે હવાવાળા સ્થળોના કારણે…
gujarat
નૈઋત્યનું ચોમાસુ ફરી સક્રિય થઈ રહ્યું છે: ત્રણ દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવા વરસાદની આગાહી ચાતક નયને વરસાદની રાહ જોઈ રહેલા જગતાત માટે સારા સમાચાર…
વોર્ડ પ્રભારી, પ્રમુખો, મહામંત્રી અને નગરસેવકોને ચૂંટણીની માફક ચાર દિવસ ડોર-ટુ-ડોર લોક સંપર્ક કરવા સુચના: ૧૧ લાખ પત્રીકા અને સ્ટીકરનું વિતરણ વડાપ્રધાન બન્યા બાદ સવા ત્રણ…
કાળીપાટ ડેમ ઓવરફલો યા બાદ નર્મદાના નીર આજીના સ્ત્રાવ વિસ્તારમાં પહોંચ્યો: ૨૯મી પહેલા ડેમ ૨૦ ટકા ભરી દેવાશે: શહેરીજનો ડેમ સાઇટપર ઉમટ્યા મચ્છુ-૧ ડેમમાંી છોડાયેલું નર્મદાનું…
વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના લોકો પણ આજે વહેલી સવારથી યોગમાં જોડાયા હતા બાળકોથી લઈ યુવાનો વડીલો પણ…
૨૯મીએ વડાપ્રધાનના આગમનને પગલે રાજકોટમાં જેવો માહોલ: શહેરમાં ચારેબાજુ શણગાર રાસ-ગરબાની રમઝટ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પરંપરાગત સ્વાગત કરાશે આગામી ૨૯મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટના મહેમાન…
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં યોગના વિચારો આપતા યુનો દ્વ્રારા તા.૨૧ જુન વિશ્વ યોગ દિન તરીકે જાહેર કરવામાં આવેલ. જેના અનુસંધાને છેલ્લા બે વર્ષથી યોગ…
ઓસ્ટીઓપેથી એટલે દવા વગર સારવાર: હાડકા, સ્નાયુ, કબજિયાત અને નર્વસ સીસ્ટમને લગતા દર્દોમાં અકિસર: દર્દીએ તીખું, ખાટું ભોજનનો ત્યાગ કરવાની જરૂર નથી: આર્જેન્ટિનાના ડો. જુઆન ગુલિઓને…
સરકારની તિજોરી ઉપર રૂ.૧૦૦ કરોડનો બોજ પડવાનો અંદાજ ગુજરાત હાઈકોર્ટે ૭૫૦ નિવૃત પ્રધ્યાપકોને ૬ઠ્ઠા પગાર પંચનો લાભ આપવા સરકારને આદેશ આપ્યો છે. આ કેસની વિગતો મુજબ…
પેઇઝ પ્રમુખ સંમેલન, વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી અને વડાપ્રધાનનાં આગમનનાં વધામણાની વ્યવસ્થાની પૂર્વતૈયારીનાં ભાગ‚પે યોજાયેલ બેઠકોમાં ભાજપ અગ્રણીઓએ કાર્યકર્તાઓને આપ્યુ માર્ગદર્શન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના…