૬૦૪૨૫ વિદ્યાર્થીઓની યાદી જાહેર… સેન્ટ્રલ બોર્ડ દ્વારા લેવાયેલી નીટ ની સીડી આખરે મેડિકલ પ્રવેશ સમિતિને આપી દેવામાં આવી છે. જેના આધારે પ્રવેશ સમિતિ દ્વારા નીટ ની…
gujarat
રાજયભરની ૬૪થી વધારે સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં ૫૦ ટકાથી વધુ સીટો ખાલી રહે તેવી શક્યતા… એન્જીનીયરીંગના વળતા દિવસો હોય તેમ સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં ૪૦ ટકા બેઠકો હજુ…
ખોટા પ્રમાણપત્રો રજુ કરીને પ્રવેશ મેળવનારા ઉપર તવાઇ: જ‚રીયાત મંદ બાળકો જ પ્રવેશથી વંચીત રહી જતાં તંત્ર જાગ્યુ આર.ટી.આઇ. અંતર્ગત રાજયમાં પ્રવેશ મેળવનારા વિઘાર્થીઓની જીલ્લા શિક્ષણાધિકારી…
ચિંતન ગઢીયાએ સજજડ પુરાવા સાથે ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી ઉનામાં પાણી પુરવઠા, સબડિવીઝન ઓફિસર આવેલી છે. પાણી પુરવઠા ઓફિસમાં ખોટા બીલ વાઉચર…
૨૫ સપ્ટેમ્બરે સુધારેલી મતદારયાદી પ્રસિધ્ધ કરાશે જુલાઈ ૧થી ચુંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણાની મહત્વપૂર્ણ કામગીરી શ‚ કરવામાં આવી છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં મતદારયાદી જાહેર કરવામાં આવશે. વર્ષના…
આપણે જ્યારે આરામ થી આપણાં ઘરે મજા લેતા હોઈએ છીએ ત્યારે પોલિસ ડિપાર્ટમેંટ ખડે પગે દિવસ રાત આપણી રક્ષા કરતું હોય છે ક્યારેય આપણે તેની નોંધ…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને ભાજપે ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મોડાસાની…
આઈ.જી. એ.કે.જાડેજાને મળેલી બાતમીના આધારે દરોડો પાડી ૮૯૭૬ બોટલ દારૂ ૨૯૨૮ બિયરના ટીન કબજે પૂર્વ કચ્છના ગાંધીધામના આધોય ગામ નજીક આર.આર.સેલ.ના સ્ટાફે દરોડો પાડીરૂ૩૪.૩૪ લાખનો ક્ધટેનરમાંથી…
રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમેર્સ દ્વારા GST અંગેનો ખાસ સેમિનાર આજ રોજ રાજકોટ એન્જીનિયરીંગ એસોશીએશન હૉલ ખાતે યોજવામાં આવ્યો.. જેમાં પ્રમુખ ધનસુખભાઈ વોરા તેમજ ઉપપ્રમુખ રાજુભાઇ…
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સાતમા પગારપંચ સહિતના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું કઈ જનિરાકરણ ન આવતા ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘ સંકલન સમિતિ ખુબજ નારજ થઈ છે.અને…