આવતીકાલે ગુરુપૂર્ણિમાનો પાવન અવસર છે. ઠેર-ઠેર શાળાઓમાં આ પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નિધિ સ્કૂલમાં ગુરુપૂર્ણિમા નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ…
gujarat
મોરબી જિલ્લામાં રસ્તાનું ધોવાણ અટકાવવા તમામ માર્ગો પર પુર સરંક્ષણ દિવાલ બનાવવમાં આવશે ભારે વરસાદને કારણે મોરબી જિલ્લામાં ધોરીમાર્ગોનું ધોવાણ થતા ૭૦ લાખથી વધુનું નુકસાન થયું…
બેન્ક ખાતા ખોલવાની ના પાડનાર અને અસરગ્રસ્ત ના ગરીબ ને છલક છલાણૂ કરનાર નો અહેવાલ બાદ પાટે ચડી ગયા ધડાધડ નવા ખાતા ખુલી ગયા કલેકટર સહિત…
ઓણસાલ સારા વરસાદને કારણે જિલ્લામાં મગફળીનું વાવેતર વધ્યું: તલ, કઠોળના વાવેતર પ્રમાણમાં ઓછુ ઓણસાલ જુન-જુલાઈ માસમાં પડેલા સારા વરસાદ બાદ જિલ્લામાં ખેડુતોએ વાવણી કાર્ય પૂર્ણ કર્યું…
રાજકુમાર કોલેજમાં ટર્ફ સ્પોર્ટસ ફિલ્ડનું લોકાર્પણ, ગાર્ડી વિદ્યાપીઠ ખાતે આયુર્વેદ હોસ્પિટલનું ઉદઘાટન સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આજથી બે દિવસ રાજકોટ શહેર ખાતેની…
મંજૂરી વગર ઉભા કારાયેલા હોર્ડિંગ્સ હટાવી લેવાની ચેતવણી ન ગણકારનાર આસમીઓ સામે લાલ આંખ મોરબી નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર ઉભા કરવામાં આવેલા જાહેરાતનાં હોર્ડિંગ અને બેનરો હટાવી…
શારદાપીઠની પણ મુલાકાત લીધી: ભાજપના આગેવાનો સાથે બેઠક રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ આજે યાત્રાધામ દ્વારકાની મુલાકાત લીધી હતી. તેઓએ જગતમંદિરે ધ્વજારોહણ, પૂજન-દર્શન કર્યા હતા. બાદમાં શારદામઠ…
કોઈ ખેડૂત આપઘાત કરે એટલે પોલીસની તપાસ ૨૧ મુદ્દાની બની રહેશે. આ તપાસમાં પાકની પરિસ્થિતિના છેલ્લા ફોટોગ્રાફ્સ ઉપરાંત ખેતરમાં થયેલા ઉત્પાદનની વિગતો પણ પોલીસે રજુ કરવાની…
ભૂલનો સ્વીકાર કરી ક્ષતિઓ નિવારવાની કામગીરી શ‚ હાલ, જે-તે ફેરફારો બોર્ડની વેબસાઈટ પર મુકાશે ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત ધો.૧૦ની પાઠય પુસ્તકમાં મોટા-નાના ઉચ્ચારો અને વિવિધ ચિહ્નોની…
પ્રચંડ વિજય મેળવો જેથી કોંગ્રેસ કયારેય ગુજરાતમાં જીવતાના સપના ન જુવે:પેજ પ્રમુખ વિજય વિશ્ર્વાસ મહાસંમેલન ગુજરાતમાં કોંગ્રેસને મુળીયા સહિત ઉખેડી ફેંકવા માટેના સંકલ્પનું સંમેલન છે નહી…