ભાદરમાં ૧.૩૦ ફુટ, આજીમાં ૨.૮૦ ફુટ અને ન્યારીમાં ૩.૬૧ ફુટ નવા નીરની આવક: જળાશયોમાં વિશાળ જળરાશી નિહાળવા લોકો ઉમટી પડયા રાજકોટ જળજ‚રીયાત સંતોષતા પાંચ પૈકી બે…
gujarat
ફરિયાદોનો ધોધ: મશીનરીઓ હાંફી ગઈ: રાજમાર્ગો પર વહેતી ગંદકી: પદાધિકારીઓ મીટીંગોમાં મસ્ત: શહેરીજનો ત્રાહિમામ ગત સપ્તાહે શહેરમાં પડેલા અનરાધાર વરસાદના કારણે આખા રાજકોટમાં ડ્રેનેજની મેઈન લાઈન…
કાર્યક્રમમાં ગૃહ સચિવ જે.બી.સિંહ અને મુખ્ય વન સંરક્ષક રેડ્ડીએ આપ્યું માર્ગદર્શન ૬૮માં વન મહોત્સવમાં દાદરા અને નગર હવેલી વિસ્તારને લીલો છમ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.…
આશિર્વાદ એજયુ. અને પીએન્ડબી સ્કૂલ બંધ કરાવીને વિદ્યાર્થીઓને અન્ય શાળામાં વ્યવસ્થા કરી આપવાની કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની માગ રેલનગર વિસ્તારમાં ચાલતી આર્શીવાદ એજયુકેશન સ્કૂલ અને પીએન્ડ બી…
કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી સાથેની નવી દિલ્હી ખાતેની બેઠક બાદ મંગળવારે વિવિધ કાપડ બજારના એસોસિએશનની અમદાવાદ અને સુરતમાં યોજાયેલી બેઠકમાં કાપડ બજારની હડતાળ આગામી ૫મી ઓગસ્ટ…
અપહરણના આરોપી પાસેથી જપ્ત થયેલા રૂપિયા પોલીસ બેંકમાં જમા કરાવવાનું ચૂકી ગઈ મહેસાણાના અપહરણના આરોપી કલ્પેશ પટેલને પોલીસે ઝડપયા બાદ તેની પાસેથી બાઈક અને અઢી લાખની…
પેરામેડિકલ અને ફીઝીયોથેરાપી પ્રવેશના ડોકયુમેન્ય વેરીફીકેશનની પ્રક્રિયા તેજ મેડિકલ, પેરામેડિકલ અને ફીઝીયોથેરાપી સહિતના કોર્ષમાં પ્રવેશ માટે રાજકોટ મેડિકલ કોલેજમાં હેલ્થ સેન્ટર શ‚ છે. આ હેલ્થ સેન્ટરની…
ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)માં હાલ કાયમી રજિસ્ટ્રારની જગ્યા ખાલી પડી છે. જેના કારણે નિવૃત્ત વહીવટી અધિકારીને હાલમાં રજિસ્ટ્રારનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. યુનિવર્સિટીના નિયમો પ્રમાણે રજિસ્ટ્રાર…
જીએસટીના વિરોધમાં હડતાલ પર ઉતરી જવાની ચીમકી સંદર્ભે મ્યુનિ.કમિશનરે કોન્ટ્રાકટરો સાથે તાકીદની બેઠક યોજી: સાંજે ફરી મીટીંગ કેન્દ્ર સરકાર દ્વારા ગત ૧લી જુલાઈથી લાગુ કરવામાં આવેલા…
સંસદમાં ચોમાસુ સત્રનો હોબાળા સાથે પ્રારંભ થતાં ૧ર વાગ્યા સુધી સ્થગિત પ્રધાનમંત્રીની ઉ૫સ્થિતિમાં પાંચ મુદ્દાઓ પર વિપક્ષનો ઘેરાવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉ૫સ્થિતિમાં સંસદના મોનસુન સત્રની શ‚આત…