રાજકોટમાં એકંદરે મેઘવિરામ જેવો માહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ છુટાછવાયા વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું.રાજકોટમાં વિજયભાઈ નું આગમન થતા જ રાજકોટમાં વરસાદનું આગમન થઈ ગયું…
gujarat
સૌરાષ્ટ્રમાં આજે સવારથી સર્વત્ર ઉઘાડ હળવાથી મધ્યમ ઝાપટાની આગાહી સૌરાષ્ટ્રમાં શુક્રવારે એકંદરે મેઘવિરામ જેવો માહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ છુટાછવાયા વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું.…
ભુજના રૂટની ૬ ટ્રેનો ડાયવર્ટ કરાઇ: સામખિયાળી, પાલનપુર થઇને ચાલશે ગુજરાતમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાયું છે. જેથી ઘણી ટ્રેન રદ કરવામાં આવી…
અહેમદ પટેલ અને કોંગ્રેસ હાઈ કમાન્ડ સામેનો વિદ્રોહ વકરે નહીં તે માટે ધારાસભ્યોને બેંગલુ‚ ભેગા કરતું કોંગ્રેસ રાજયસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામુ આપવાનો સીલસીલો શુક્રવારે…
સેલવાસ નજીક રખોલી ગામે આવેલ આલોક ઈન્ડસ્ટ્રીઝમાં સર્વે હાથ ધરાયો સેલવાસ માં આલોક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે બત્રા ની પત્ની પ્રિયંકા નું નામ જોડાયેલું જાણવા મડ્યું છે એટલે…
ઑખના દરિયા કિનારે સરહદ કોસ્ટલ એરિયા માથી સંકાસ્પદ જહાજ જતુ હોવાના સમાચાર થી ઓખા કોસગાર્ડ તુરત તે જહાજ ને રોકી તેમાં રહેલા ખલાસીઓની પૂછ પરછ…
ગુજરાતના ગધેડાઓ પર થયેલા રાજકીય વિવાદ પછી લોકો ગધેડાઓ વિશે નવી નવી કલ્પનાઓ કરવા લાગ્યા છે આ વિવાદથી રાજનિતિમાં કેટલો અને કેવા પ્રકારનો ઉછાળો આવ્યો તો…
એક વર્ષના કાર્યકાળમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનેક લોકઉપયોગી નિર્ણયો લીધા: સરકારથી ગુજરાતની જનતા ખુશખુશાલ હિંદુ પંચાગ મુજબ આજે ગુજરાતની ‚પાણી સરકારનું એક વર્ષ પૂર્ણ થયું છે.…
ભારતીય સેનાના સર્ધન કમાન્ડના જનરલ ઓફીસર સામે મુખ્યમંત્રીની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે જે સ્તિી ઊભી ઇ છે તેમાં બચાવ-રાહત કાર્યોમાં વધુ ગતિ લાવવાના…
રાજયમાં સપ્તાહ દરમિયાન ઠેર ઠેર ભારેથી અતિભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. કેટલાક સ્થળોએ જાનમાલનું નુકશાન પણ થયું છે. પરંતુ આ નુકશાન અકલ્પનીય હોત…