ગુજરાતમાં મહિલાની ચોટલી કપાવાના બનવો વધ્યા છે.અમદાવાદમાં એક જ વટવા અને ગોમતીપૂરમાં બે કિશોરો તેમજ બોપલમાં એક વૃદ્ધની ચોટલી કપાઈ હતી.અને પરિવારમાં ભયનો માહોલ વ્યાપી જવા…
gujarat
વડોદરા શહેરના પાણીગેટ ટાંકી પાસે જમીનદોસ્ત કરવામાં આવેલી સુલેમાની વિશાળ જગ્યામાં અત્યાધુનિક પાણીગેટ પોલીસ મથક બનાવવામાં આવવાનું છે.આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે તેના ભૂમિપૂજન કાર્યક્રમનુ…
જામજોધપૂર તાલુકાનાં શેઠ વદળા ગામમાં પોલિસ સ્ટેશન નજીક એક મેટાડોર ની તલાશી લેતા અંદર દોરડાથી ખીચોખીચ બાંધીને રાખવામા આવેલા 6 પશુઓ મળી આવ્યા હતા. આથી કતલના…
પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવનમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નિલેશ પંડ્યાનાં સુરો ગુંજશે: મેઘાણી સાહિત્ય કોર્નરનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાશે સ્વાતંત્ર્ય-પર્વની પૂર્વ-સંધ્યાએ…
કોટડા સાંગાણીની અરડોઇની મહિલાનું સ્વાઇનફલુથી મોત: રાજકોટ હોસ્પિટલમાં ૨૭ દર્દી સ્વાઇનલફલુ પોઝીટીવ સ્વાઇનફલુની મહામારી અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા તબીબોની ટીમને સાબદી કરાઇ છે. તેમ છતાં સ્વાઇનફલુ…
દર વર્ષે માચ્છીમારી સીઝન શ થતા બોટની પુજા-અર્ચના કરી ઓખા બંદર પરથી હજારોની સંખ્યામાં બોટને દરીયામાં મોકલાય છે ઓખા દર વર્ષે ૧૫મી મેથી ૧૫ ઓગષ્ટ સુધીનું…
બાપુ સિવાયના કોંગ્રેસના ૭ ધારાસભ્યોના રાજીનામા: કોંગ્રેસ સામે મોરચો માંડનારા ધારાસભ્યોને ચૂંટણી લડવા ગેરલાયક ઠેરવવા કોંગ્રેસ લડત કરશે રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ચિંતામાં વધારો કરનારા બાગી કોંગી…
શનિવારે નાગપંચમી અને મંગળવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ મનાવાશે તા.૧૧મી ઓગસ્ટથી જન્માષ્ટમીના પર્વોનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે બહુલા ચતુર્થી-બોળ ચોથની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને આ…
અત્યાર સુધી થાંભલા નાખવાથી થતાં પાક, ફળાઉ ઝાડનું જ નુકસાન મળતું હતું: વળતર ત્રણ તબક્કામાં ચૂકવાશે ગુજરાતભરમાં વીજળી પુરવઠો પહોંચાડવા માટે પાથરવામાં આવતી હાઇ ટેન્શન વીજ…
કોસ્ટગાર્ડ, પોલીસ, કસ્ટમ સહિત તમામ સુરક્ષા એજન્સીઓએ સુરક્ષાનો એકશન પ્લાન બનાવ્યો ભારતના દરીયાઈ સરહદના સીમા પર આવેલા યાત્રાધામ દ્વારકા વિસ્તારમાં આગામી સ્વતંત્રતા પર્વ અને જન્માષ્ટમી પર્વને…