ગરવી ગુજરાતની નારીઓ હજુ ફિગર પ્રત્યે એટલી સજાગ નથી બની ત્યારે ગુજરાતમાં કોઇ જાડી સ્ત્રી જોવા મળે તો હરખાઇને કહેવાય છે કે એ તો ખાતાપીતા ઘરની…
gujarat
શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ ઝાખરીયાનો દાવા હાલમાં સોશ્યલ મીડીયામાં ચર્ચાસ્પદ બનેલા ગાંડો વિકાસ મામલે દ્વારકા શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ ઝાખરીયાએ એક અલગ તર્ક રજુ કરતાં દ્વારકા…
આવ્યારોડ-રસ્તાના નબળા કામોની ખૂદ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ કરી કબૂલાત: નગરપાલિકાને નોટિસ રોડ, રસ્તા, ગારો-કિચડ, ગંદકી, સફાઈ સહિત અનેકવિધ પ્રશ્ર્નો ધોરાજીનાં નાગરીકો માટે સમસ્યા‚પ થયા છે.…
રાજયમાં કુલ ૭૪૬૩ કેમેરા ટ્રાફિક સંચાલન અને ગુનાખોરી ડામવા ઉપયોગમાં લેવાશે કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત રાજય સરકારે ૩૪ શહેરો અને ૬ ધાર્મિક સ્થળો મળી…
વડાપ્રધાન મોદી આગામી મહિનામાં રૂ.દોઢ લાખ કરોડના પ્રોજેકટનું ખાતમૂહુર્ત કરશે: અમદાવાદ-રાજકોટ અને પોરબંદર સહિતના શહેરોની તબક્કાવાર મુલાકાત લેશે વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે…
વિધાનસભાની ચૂંટણી સુધી નાગરિકોને ભાજપ કોંગ્રેસની યાત્રાના માધ્યમથી સરકારની સિધ્ધીઓ અને નિષ્ફળતાની જાણકારી મળતી રહેશે વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિના જેટલો સમય બાકી છે. ત્યારે આચારસંહિતા…
‘ડિજિટલ ઈન્ડિયા’ ચળવળ હેઠળ ગુજરાતને ડિજિટલાઈઝ કરવાનું વધુ એક પગલું ગુજરાતને ડીજિટલાઈઝ કરવાની નેમ ગુજરાત સરકાર ધરાવે છે.શાળાઓમાં શિક્ષણમાં ડીજિટલાઈઝ કરવા માટે પ્રોજેકટ ખૂલ્લો મૂકયા બાદ…
ધોરણ-૧૦ની રી ટેસ્ટમાં માળીયા સેન્ટરના સૌથી વધુ પરીક્ષાર્થીઓ માસ કોપી કેસના ૪૮૦માંથી માત્ર બે જ પાસ થયા છે !!! જયારે પાંચને ચઢાવ પાસ કરાયા છે. લુણાવાડા,…
અનામતનો મુદ્દો બાજુએ અને આંતરીક ખટરાગ ચરમસીમાએ: પાસના નેતાઓની ઓડીયો કલીપ વાયરલ આનંદીબેનના સમયમાં ગુજરાતને ધ્રુજાવનાર પાટીદાર અનામત આંદોલન આડે પાટે ચડી ગયાના નિર્દેશ અનેક રીતે…
આગામી ૧૧ સપ્ટેમ્બરે રાજકોટ ખાતે યોજાનાર એરફોર્સ ભરતી મેળામાં ગીર સોમનાથના યુવાનો ભાગ લઈ શકશે વિંગ કમાન્ડર, એરમેન સિલેકશન સેન્ટર, એરફોર્સ, મુંબઈ દ્રારા ભારતીય હવાઈદળમાં ગ્રૂપ-વાય…