gujarat

gujarat

આદી જાતી વિકાસ બોર્ડમાં પ્રસંશનીય કામગીરી બદલ જામનગર જીલ્લાનો હવાલો સોંપાયો જામનગર જીલ્લાનાં નવા કલેકટર તરીકે રવિશંકરની નિમણુંક કરવામાં આવી છે. કુલ પાંચ આઈએએસ ઓફિસરોની બદલી…

Elections | gujarat | navratri

મતદાન જાગૃતિ કેળવવા ચૂંટણી પંચનો નવતર પ્રયોગ: જિલ્લા કલેકટર, ચૂંટણી અધિકારીઓને અપાયા સૂચનો નવરાત્રિના તહેવારમાં મતદાર જાગૃતિ કેળવવા માટે ચૂંટણી પંચે નવતર પ્રયોગ કરવાનો નિર્ણય કર્યો…

court | gujarat

વીજ કંપનીના ભ્રષ્ટાચાર સામે લડત આપતા એકટીવીસ્ટ ધામાને માંગરોળ કોર્ટમાંથી આંશિક રાહત મળી  માંગરોળ વીજ ડીવીઝન તાબાની કચેરીઓના ભ્રષ્ટાચાર સંબંધે લડત કરતા વીજ કોન્ટ્રાકટર હમીરભાઈ ધામાનો…

business | national | gujarat | saurashtra

યુ.એસ.માં હાર્વે અને ઈરમાએ ખેદાન મેદાન કર્યા બાદ સૌરાષ્ટ્રના કવોલિટીમાં રીચ એવા કપાસની ભારે વૈશ્ર્વિક માગ કપાસ એ સૌરાષ્ટ્રમાં કેશ ક્રોપ એટલે કે રોકડીયા પાક તરીકે…

pilgrimages

દેશના ઘણા એવા મંદિરો છે જ્યા આખુ વર્ષ શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળતી હોય છે. લોકો પુજા અર્ચના કરી પોતાની અંતરઆત્માની શુધ્ધી કરતા હોય છે તો જાણીએ…

modi | gujarat

ગાંધીનગર સ્થિત કેશુભાઇના નિવાસ સ્થાને રૂબરૂ જઇ ‘ખરખરો’કર્યો ગુજરાતના બે દિવસની મુલાકાતે આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે ગાંધીનગર સ્થિત પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને…

surat

પાટીદારોના પ્રભુત્વ ધરાવતા વરાછા સહિતના વિસ્તારોમાં ભાજપ ની સભાઓ નહીં કરવા દેવાની પાસની અરજી છતાં મંગળવારે રાત્રે 8.30 વાગ્યે હીરાબાગ ખાતે ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ…

gujarat | vijay rupani | government

એસ.ટી.માં ૨૬૨૦ નવા ડ્રાઈવરો અને ૫૫૬ વહિવટી સ્ટાફને નિમણૂંક પત્રો અપાયા: આગામી વર્ષોમાં વધુ નવી ૩૬૦૦ બસો દોડાવવાની નેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયનો કાર્યભાર સંભાળ્યા બાદ…

monsoon | gujarat | junagadh | talala

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વરસાદનો સંભવત: અંતિમ રાઉન્ડ સુરત અને ઉમરપાડામાં અઢી ઈંચ ખાબકયો સાવરકુંડલામાં સવા, રાજુલામાં એક અને લીલીયામાં અડધો ઈંચ વરસાદ નેઋત્યનું ચોમાસુ હવે ધીમે…