જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સમિતિની બેઠક આજરોજ મળી હતી. જેમાં ગત તા.૬ની ખાસ કારોબારી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધને ધ્યાને લઈ બહાલી આપવા તે બેઠકમાં થયેલ ઠરાવ…
gujarat
માફીયા ડોન દાઉદ સહિત ૪૫ શખ્સો સામે ૧૯૯૩માં ગુનો નોંધાયો’તો: જામનગરના બેડી બંદરે બોમ્બ અને એ.કે. ૪૭ દુબઈથી મોકલાયા ‘તા: સ્પેશ્યલ પીપી તરીકે મોહનભાઈ સાયાણી અને…
“ભાષાઓ સમાજની આત્મા છે, જે માણસની લાગણી તેમજ વિચારધારામાં સંસ્કારોનું સિંચન કરે છે માતૃભાષાને સમર્થન આપવા તેમજ તેને પ્રોત્સાહન આપવા મુદ્દે શનિવારના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ…
સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્વારા જાન્યુઆરીમાં ૩૨ દેશોનાં ૧૦ હજાર જેટલા પાટીદાર ઉદ્યોગપતિઓની સમિટ ૫૦૦થી વધુ એકિઝબિશન સ્ટોલ્સ: ખ્યાતનામ વકતાઓ દ્વારા મળશે માર્ગદર્શન; પત્રકાર પરિષદમાં અપાઈ…
સાંસદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે રેલવે સ્ટેશને નવી લીફટ, એસ્કેલેટર, નવા ઓવરબ્રીજ અને રેમ્પના બાંધકામ કામોનું ભૂમિપુજન પશ્ર્ચિમ રેલવેના રાજકોટ સ્ટેશન પર સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા પ્રસ્તાવિક…
પાંચ દિવસ પહેલા કબૂતર બિલ વાલી સિરામિક ટાઇલ્સની ગાડી પકડી મોટો તોડ કરી લેવાયો:સરકારી તિજોરીને કોરી ખાતા હપ્તા ખોર અધિકારીઓ જીએસટી અમલી બન્યા પૂર્વે મોરબીમાં ચાલતો…
પર્યાવરણની ખો કાઢી નંખાઈ:કોલસાના કાળા કારોબારમાં ભયંકર ભ્રષ્ટાચાર:પોર્ટ સત્તાવાળાઓ મૌન મોરબી જિલ્લાના બારમાસી નવલખી બંદરે કોલસાના કાળા કારોબારે પર્યાવરણનો વિનાશ વેર્યો છે,અગાઉ પર્યાવરણના નિકંદન મામલે નેશનલ…
ઉપલેટામાં ૬.૧૭ કરોડના ખર્ચે નિર્માણ કરેલ કુલ ૧૪ કામોના લોકાર્પણ તથા અંદાજીત ‚પિયા ૯.૬૦ કરોડના ખર્ચે નવા વિકાસ કામોના ખાતમુહૂર્તનું ગઈકાલે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના…
દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુ‚ આજે સોમવારે સાંજે ગુજરાતના ગોધરા શહેરમાં પધારતા હોવાથી સૌરાષ્ટ્રના પ્રત્યેક વ્હોરા બિરાદરોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટયા છે. પાકિસ્તાનની યાત્રા બાદ વિશ્ર્વભરના વ્હોરા…
કાયમી બેન્ચ માટે કાયદામાં સુધારો લાવવો પડે અને સરકીટ બેન્ચ માટે રાજયપાલની મંજુરી જરૂરી: સૌરાષ્ટ્રમાં નવા પાંચ જિલ્લાના ઉમેરા સાથે ઉદ્યોગિક અને શૈક્ષિણીક વિકાસના કારણે હાઇકોર્ટ…