gujarat

Amit-Shah

૧૫૦ લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા રાષ્ટ્રીય અધ્યક્ષ કાર્યકરો-હોદ્દેદારોને માર્ગદર્શન આપશે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ આગામી તા.૪ નવેમ્બરથી વિધાનસભા ચૂંટણીનો પ્રચારનો કચ્છથી પ્રારંભ કરશે. તેઓ તા.૪ના રોજ…

rajkot

રાજકોટમાં અક્રમ વિજ્ઞાની પૂ. શ્રી દાદાભગવાનની ૧૧૦મી જન્મ જયંતી ઉજવણી મહોત્સવની તડામાર તૈયારી ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ ખાતે આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ મહોત્સવનું આયોજના આશરે…

junagadh

જુનાગઢના મેયર સાધુ-સંતોની હાજરીમાં ૧ર વાગ્યે બંદુકના અવાજથી પરીક્રમા શ‚ કરાવાશે ગીરનારની પાવનકારી લીલી પરીક્રમાનો વિધિવત પ્રારંભ દેવદિવાળીના દિવસે મઘ્યરાત્રિથી થશે. ત્યારે જુનાગઢના પ્રથમ મેયર અગ્રણી…

okha tulsi vivah

ઓખાથી દરીયા રસ્તે આવેલ કાળીયા ઠાકુરનું પાંચ હજાર વર્ષ પૂરાનું મુખ્ય મંદિરે દર વર્ષે તુલસી વિવાહ મહોત્સવ ખુબજ ધામધુમથી ઉજવાય છે. આ ઠાકુરજીની મુર્તીની સ્થાપના ખુદ…

ATS gujarat

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કરી જમૈકા ભાગી જવાનો નિમણુંક પત્ર અને વિદેશથી મેળેલા ભંડોળની વિગત દર્શાવતી પાસબુક બંને આંતકીઓ પાસેથી કબ્જે ગુજરાત એટીએસએ તા.૨૫ ઓકટોમ્બરે ભ‚ચમાંથી ઝડપેલા…

Paramedical

આવતીકાલે ત્રણ વાગ્યા સુધી ચોઇસ રાખી શકાશે પેરા મેડિકલમાં તાજેતરમાં થયેલા રાઉન્ડમાં ખાલી પડેલી અને નવી મંજૂર થયેલી બેઠકો મળીને અંદાજે કુલ ૩૫૦૦ જેટલી બેઠકો માટે…

BJP

સોશિયલ મીડિયાનો ઉપયોગ ભાજપ સામે થતા અપપ્રચાર સામે સાચી આંકડાકીય, ફોટોગ્રાફ્સ અને વીડિયો થકી વળતો પ્રહાર કરવા વ્યુહરચના પાંચ વર્ષ પહેલા સોશીયલ મીડિયા થકી આક્રમક પ્રચાર…

GUJARAT RTO

વચેટિયાઓની મુકિત માટેની નવી પઘ્ધતિ સૌ પ્રથમ પાંચ શહેરીમાં લાગુ થશે અને આ માટે ૩૦ આરટીઓ ઉભા કરાશે વાહનોના રજીસ્ટ્રેશન માટે હવે, આરટીઓ પાસેથી લેવી પડશે.…

sardar vallabh bhai patel

શાંતિપૂર્ણ સમાધાનની ગુજરાતની સમજદારી ભરપુર વખાણી હતી સરદારે: સામાજિક પરિવર્તન અને અર્થતંત્રના વિકાસ વિશે વલ્લભભાઈ પટેલનો આગવો વિચાર વારસો આજે પણ સ્મરણીય ગુજરાતના પનોતા પુત્ર અને દેશની…

hardik-patel

બંધારણની મર્યાદામાં રહીને અનામત આપવા અંગે કાનૂની તજજ્ઞો સાથે ચર્ચા બાદ ફરી બેઠક યોજાશે કોંગ્રેસ અને પાટીદાર આંદોલનના નેતાઓ વચ્ચે ગઈકાલે યોજાયેલી બેઠકમાં પાટીદારોને અનામત આપવાની…