ધંધા રોજગાર બંધ રાખવાથી મહામારી ધટશે? પ્રજાજનોનો સવાલ સુરેન્દ્રનગરમાં ૩૧ જુલાઇ સુધી સવારે ૭ થી સાંજે ૪ વાગ્યા દરમ્યાન ધંધા રોજગાર બંધ રાખવાનું જાહેરનામુ બહાર પાડવામાં…
Gujarat | Surendranagar
જામનગરમાં ઉના, તાલાલા, પ્રભાસ પાટણ, ચુડા અને સુરેન્દ્રનગરમાં જુગાર ધામ પર પોલીસ ત્રાટકી સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ નજીક આવતા પત્તાપ્રેમીઓની મહેફીલ જામી છે ત્યારે પોલીસે સૌરાષ્ટ્ર પંથકમાં…
ક્ધટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા એવા વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓ ઘરે જ પુરી પડાશે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના તપોવન શાળા વિસ્તારમાં, વાણીયા શેરી વિસ્તારમાં અને ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામમાં…
મુખ્યમંત્રીને રજૂઆત : માંગણી સંતોષવામાં નહી આવેતો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકામાં અનુ. જાતિનાં ૨૫૦થી વધુ તેમજ વઢવાણ નગર પાલિકાનાં ૧૦૦થી વધુ સફાઇ કામદારો…
વરસાદી સિઝનમાં સફાઇ કામગીરી બંધ થતા રોગચાળો ફાટી નિકળવાનો સ્થાનિકોમાં ભય સુરેન્દ્રનગર શહેરની દુધરેજ નગરપાલિકામાં અને વઢવાણ નગરપાલિકા માં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા ૩૫૦ી વધુ…
આરોગ્ય વિભાગ હેલ્થ ટીમ અને પોલીસ જવાનોએ તાત્કાલિક ફરિયાદ નિવારવાના પૂરતા પ્રયત્નો કર્યા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશે કોરોના વાઈરસની મહામારીના સમયમાં સુરેન્દ્રનગર જિલ્લા ક્ધટ્રોલ રૂમની…
સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે. અને ઉનાળો તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે ત્યારે. હજુ ચોમાસા ને પણ હજુ વાર છે. ત્યારે લીંબડી તાલુકા…
સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય તંત્ર દ્વારા અવાર-નવાર સુચના અપાઇ છતાં પાલન ન થતા લેવાયો નિર્ણય સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે રોજનું લાખો રૂપિયાનું ટર્નઓવર કરતું માર્કેટિંગ યાર્ડ…
ફક્ત આરોપીઓ અને લાગતા વળગતાઓને કોર્ટ માં એન્ટ્રી : ઉકાળાનું પણ વિતરણ હાલની કોરોના જેવી મહામારી બિમારીના માહોલ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા ડિસ્ટિક અને સેસન કોર્ટ માં…
મોડે સુધી પડેલા વરસાદના કારણે ઉત્પાદન પર પણ અસર પડશે સમગ્ર રાજ્યમાં થતાં મીઠાના ઉત્પાદનમાં ખારાગોઢાના રણમાં થતાં મીઠાનું ઉત્પાદન ૭૦% જેટલું છે અને અહિં દર…