લીંબડી ગુરૂ ગાદી ધામમાં પહેલીવાર એકાવતારી યુગ પુરૂષ આચાર્યશ્રી અજરામર સ્વામીના ર૬પ માં જન્મોત્સવ તથા દાદાગુરૂગાદીની સ્થાપના દિવસને અનુલક્ષી લીંબડી સંઘમાં તપ ધાર્મિક, સંકિર્તન, જાપ વિવિધ…
Gujarat | Surendranagar
હાલ મુસ્લિમ બિરાદરો ને રમઝાન માસ પૂર્ણ થયો છે ત્યારે સુરે્દ્રનગર મા મોટી સંખ્યા મા મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઇદ ની ઉજવણી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર…
લખતર તાલુકાના વિઠ્ઠલગઢ અને ઓળક ગામે ક્ધયા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો કોઈપણ સમાજ શિક્ષિત હશે તો સમાજ અને રાજયને વિકાસની દિશા મળશે. શિક્ષણનું સ્તર…
ગુજરાત રાજયના માનનીય *ડીજીપી સાહેબ* દ્રારા દારુ અને જુગારની બદીઓ દુર કરવા માટે પ્રોહી / જુગારની *ખાસ ડ્રાઈવ તા.૧૨/૦૬/૧૮ થી તા ૨૬/૦૬/૧૮* સુધી રાખવામા આવેલ હોઇ, …
મહાનુભાવોનાં હસ્તે મેડિકલ વિભાગ ચિલ્ડ્રન વિભાગ અને ઓપરેશન થીયેટરનું ઉદઘાટન કરાયું સુરેન્દ્રનગર ખાતે સી.યુ. શાહના મેડીકલ વિભાગ, ચિલ્ડ્રન વિભાગ તથા ઓપરેશન થીયેટરનું ઉદઘાટન સમારોહ કાર્યક્રમ યોજાયો…
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેધાણીએ જીલ્લામાં ગે.કા. પ્રોહી. જુગારની પ્રવૃતિ સદંતર બંધ કરવા સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ. એન.કે. વ્યાસના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ…
સમગ્ર રાજયમાં વિદેશી દા‚ના ધંધાર્થીઓ પર કાયદાનો સંકજો કસાતા હવે દેશી દાનું વેચાણ વધતુ નજરે પડે છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં વધતી જતી અસામાજીક પ્રવૃત્તિ અને દારૂના…
ચોટીલાના મોકાસર ગામે નીશાળ પાસે એસંટ કાર નં GJ 03 CR 6865તથા શીફટ કાર નં GJ 03 KH ૮૮૮૭ માં અરસ પરસ વિદેશી દારૂનો જથ્થો વેચાણ…
સાયલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળસાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ. અર્જુનસિંહ એ.જાડેજા નાઓની બાતમી આધારે સાયલા પોલીસ સ્ટેશનનાએ.એસ.આઇ. મહેન્દ્રસિંહ ઝાલા…
સુરેન્દ્રનગર પાલીકામાં કોન્ટ્રાકટ બેઈઝ ફરજ બજાવતા મહિલા સફાઈ કામદારે કામનું નિરીક્ષણ તેમજ હાજરી પૂરનાર શખ્સ દ્વારા ચાલુ નોકરીએ બીભત્સ માંગણી કરી અને નોકરીમાંથી છૂટા તેમજ જાનથી…