આવક-જાવકના હિસાબો મંગાવ્યા: ટ્રાફિકવાળા રૂટ પર વધુ બસો દોડાવવા અને ટ્રાફિક વિનાના રૂટમાં કાપકુપની સુચના શહેરમાં આંતરીક પરીવહન માટે મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી બીઆરટીએસ અને…
gujarat | rajkot
વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની મ્યુનિ.કમિશનરને રજુઆત મહાપાલિકામાં ગત ૧૫મી જુનના રોજ મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્ર્નોતરીકાળમાં વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરને ગાર્ડન…
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગને વધુ વેગ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. હાલ સૌરાષ્ટ્રમાંથી આશરે મહિને ૪૦૦૦ી પણ વધારે ક્ધટેઈનરો એકસપોર્ટ …
નિષ્ણાંત તજજ્ઞોની ઉ૫સ્થિતિમાં ૪૫૦ જેટલા વિઘાર્થીઓએ કાર્યશાળાનો લાભ લીધો શિક્ષણ વિઘાશાખા, કેરીયર કાઉન્સેલીંગ સેલ અને કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટરનાં સંયુકત ઉપક્રમે જુલાઇ માસમાં યોજાનાર ટાટ-૧…
સુરક્ષા સેતુ સોસાયટી અને નારી શકિત એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ૮ માર્ચના રોજ રાજકોટ ખાતે ૨૨૨ મહિલા આર્ટીસ્ટોનું મેગા આર્ટ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન સુરક્ષા સેતુ…
વચનામૃતનું વાંચન મુમુક્ષોને અઘ્યાત્મનું બળ આપે છે: મહંત દેવકૃષ્ણદાસજી સ્વામી સુરતના વેડરોડ સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે આયોજન એક વિશિષ્ટ સમારોહમાં ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી ઉ૫સ્થિત રહ્યા…
ગાયત્રીબા વાઘેલા દ્વારા શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિર્દ્યાથીઓને નોટબુકો અપાય નગર પ્રામિક શિક્ષણ સમિતિ આયોજિત શાળા પ્રવેશ ઉત્સવમાં બે દિવસના કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં.૩માં આવેલ ૧૦ (દસ)…
સ્થળ મુલાકાત કરતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની રાજકોટની મુલાકાતની કાયમી સ્મૃતિ માટે, તેઓ રાજકોટમાં જે સ્ળે આવેલ તે જીલ્લા…
ઉઘરાણીના પ્રશ્ર્ને વેપારીને ઉઠાવી મારમાર્યો: ભરવાડ સહિતના શખ્સોએ આચર્યું કૃત્ય શહેરમાં અપહરણ કરી માર મારવાની ઘટનાએ વેગ પકડયો હોય તેમ કાલાવડ રોડ પરથી વ્યાજની પઠાણી ઉઘરાણીમાં…
પરિણીતા તમાકુનું સેવન કરતી હોવાની પતિએ સાસુને જાણ કરતા પગલુ ભર્યું શહેરની ભાગોળે આવેલા રૈયા ગામમા પરિણીતા તમાકુનું સેવન કરતી હોવાની પતિએ સાસુને જાણ કરતા તેણીને…