સંસ્કારી ગુજરાત, ગરવા ગુજરાતને ઝુમતા ગુજરાત કહીને કોંગ્રેસ ગુજરાતની જનતા અને યુવાનોનું અપમાન કરે છે: પંડયા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ મીડીયા સોની વાતચીતમાં જણાવ્યું હતું…
gujarat | rajkot
મુખ્યમંત્રીએ પ્રવાસની સફળ પૂર્ણતા બાદ ઇઝરાયેલ-ગુજરાત સહભાગીતાના વિવિધ ક્ષેત્રોમાં નક્કર કાર્યઆયોજન માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી-હાઇ પાવર કમિટી કાર્યઆયોજનને આખરી ઓપ આપશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં…
તાલીમ હંમેશા માણસને નવું શિખવે છે અને પરિસ્થિતિ અંગે એક નવો જ દ્રષ્ટિકોણ કેળવવામાં મદદરુપ થાય છે. આ ઉમદા ઉદેશ્ય સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ…
વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સ૨કા૨ે પોતાનો કાર્યકાળ સિધ્ધીઓથી ભ૨પુ૨ ચા૨ વર્ષ પૂર્ણ ર્ક્યા છે ગુજ૨ાત પ્રદેશ ભાજપ દ્વારા અનેકિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલ છે તે…
રૈયાધાર ખાતે તાજેતરમાં કાર્યરત યેલ એસ.બી.આર ટેકનોલોજી આધારિત ૫૬ એમ.એલ.ડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત લેવામાં આવેલ અને જરુરી માહિતી મેળવવામાં આવેલ. રૈયાધાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની…
દર્દીઓના ધસારાને પહોંચી વળવા બીજું નવું મશીન તૈનાત કરાશે: જયંત ઠાકર પીડીયુ સીવીલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ રાજકોટના કાઉન્સેલર જયંત ઠાકરની યાદીમાં જણાવાયું છે કે પીડીયુ…
પર્યાવરણમાટે પ્રાણઘાતક પ્લાસ્ટીકને તિલાંજલી આપવા કોર્પોરેશન મક્કમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર મુકવામાં આવેલા પ્રતિબંધને પગલે વહીવટી તંત્ર વિવિધ પગલાં લઇ રહયું છે તેમાં…
પૂ. નમ્રમુનિ મ.સા.ના જન્મ દિવસ નિમિત્તે જૈન વિઝન દ્રારા રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના જન્મ દિવસ આવી રહ્યો હોય માનવતા મહોત્સવ અંતર્ગત અનેક સેવાકીય પ્રકલ્પો સાકાર…
ગુજ૨ાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડે૨ી તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજે દેશના વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર્રની ભાજપ સ૨કા૨ે ખેડૂતો માટે ટેકાના ભાવ વધા૨વા…
શહે૨ ભાજપ કિસાંન મો૨ચાના પ્રમુખ કિસાંન મો૨ચાાના પ્રમુખ પ્રવિણ ક્યિાડા, મહામંત્રી ૨સિકભાઈ પટેલ તથા ન૨ેન્દ્રસિહ જાડેજાએ દેશના વડાપ્રધાન ન૨ેન્દ્ર્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સ૨કા૨ે ખેડૂતો માટે…