એન.એમ.આર. સ્કુલ ૨૦૧૮ રાજકોટ ન્યુકલિયરક મેગ્નેટીક રેજોન્સ સોસા. બેંગ્લોર ના ૨૫ વર્ષ પૂરા થતા સિલ્વર જયુબલી વર્ષની ઉજવણી નિમિતો ભારતમાં જુદાજુદા ચાર વિભાગમાં એનએમઆર સ્કુલ નેશનલ…
gujarat | rajkot
બોલબાલા ટ્રસ્ટ તેની અનેકવિધ પ્રવૃત્તિનાં ભાગરૂપે તાજેતરમાં વડીલ વંદના તથા સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. શહેરની મુકેશફેન કલબ તરફથી મનસુખભાઈ વાવેચા તથા તેમના સાથીદારો…
શહેરના ટોચના ઉધોગપતિ તેમજ રાજકોટ ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિન નિમિતે યોજાયેલ ઐતિહાસિક રકતદાન પ્રવૃતિને બિરદાવવા તથા જન્મદિનની શુભેચ્છા પાઠવવા બોલબાલા પરીવારના…
સમગ્ર દેશની સખી મંડળોની મહિલાઓ સો વિડિયો કોન્ફરન્સના માધ્યમી સીધો સંવાદ કરતા પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને સતત વ્યસ્ત હોવા…
કાલાવડ રોડ પર આવેલી ગોવર્ધન ગૌ શાળા અંધ, અપંગ, નિરાધાર અનેબિમાર ૭૦૦ ગૌ માતાઓનું આશ્રય સ્થાન છે. હાલ આ ગૌ માતાઓનો નિભાવ કરવો મુશ્કેલ હોવાનું જણાવી…
ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા ડીઝલના ભાવ, ટોલ બેરીયર ફી ભારત, થર્ડ પાર્ટી પ્રિમીયમમાં ઘટાડો, જીએસટી નાબુદી, ટીડીએસ નાબુદી, ઇ-વે બીલમાં પડતી તકલીફ તથા નેશનલ…
રાજકોટમાં ચાતુર્માસ પૂર્વે નિખાલસ ધર્મચર્ચા કરતા પૂ.નમ્રમુનિ મ.સા. રાજકોટમાં રવિવારે સમૂહ ચાતુર્માસ પ્રવેશ યોજાવાનો છે તે પૂર્વે નમ્રમુનિ મ.સા. પત્રકારો સો નિખાલસ મને ચર્ચા સાો સા…
પૂર્વ પ્રમુખ કૌશિક પટેલ કેબિનેટ મંત્રી બનતા નવા પ્રમુખ નિમાયા રાજયભરનાં જીબીઆના મેમ્બર્સે નવનિયુકત પ્રમુખને આવકાર્યા ગાંધીનગર ખાતે જીઈબી એન્જીનીયર્સ એસોસીએશનની કોર કમીટીની મીટીંગ યોજાયેલ. જીબીઆના…
સામાન્ય રીતે જેઠ મહીના ના પ્રારંભ માજ વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે પરંતુ અધીક માસ તેમજ અધીક જેઠ માસ તેમજ નીજ જેઠ પણ પૂર્ણ…
ઉપલેટામાં મેઘાએ એકાદ માસ લાંબી રાહ જોવરાવ્યા બાદ ગઈકાલે બપોરે બાદ ધીમી ધારે વરસાદ વરસવાનું શ‚ થતા મોડી સાંજ સુધીમાં ત્રણ ઈંચ જેટલું પાણી પડી જતા…