gujarat | rajkot

6 17

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ફેડરેશન ઓફ ઈન્ડીયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન ફીઓના ઉપક્રમે જી.એસ.ટી. કાયદાની નિકાસકારોને સ્પર્ષતી ઓથોરાઈઝડ ઈકોનોમીક ઓપરેટર્સ એઈઓની જોગવાઈ અંગે ચેમ્બર હોલમાં…

Untitled 1 43

રાજકોટના રેન્જ આઈજી ડી.એન.પટેલને સુરત જોઇન્ટ પોલીસ કમિશનર, રાજકોટ શહેર જેસીપી ડી.એસ.ભટ્ટને એસીબીમાં બદલી: રાજકોટ રેન્જમાં સંદિપસિંધ અને જેસીપી તરીકે એસ.એમ.ખત્રીની નિમણુંક રાજય સરકારે અમદાવાદ રથયાત્રા…

Smart City

ભારત સરકારના “સ્માર્ટ સિટી મિશન લોન્ચ યાને ત્રણ વર્ષ પૂર્ણ વાના અવસરે, કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા “ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ ફેલોશિપ પ્રોગ્રામ અને “ઇન્ડિયા…

IMG 9785

ચુંવાળિયા કોળી સમાજ વિર્દ્યાી ભવન દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિ રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું…

8x12 12 1

રાજકોટ મનપા, રૂડા, માર્ગ મકાન અને પોલીસ વિભાગના કામોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહુર્ત કરાયું રાજકોટ મહાનગરપાલિકા, રૂડા, માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ પોલીસ વિભાગના જુદા જુદા પ્રોજેકટનું…

1531677579 Bomb 1

લાલ પ્લાસ્ટીકના પાઇપમાં ડિજિટલ ઘડીયાળ લગાવી ફેકટરીના બાથરૂમમાં ટાઇમર બોમ્બ જેવો પદાર્થ લગાવનાર શખ્સની સીસીટીવી ફુટેજની મદદથી શોધખોળ મેટોડા જીઆઇડીસીના ગેઇટ નંબર ૨ પાસેના સત્યાય ટેકનોકાસ્ટ…

IMG 20180715 WA0099

જસદણ નગરપાલિકાની પ્રથમ કારોબારી બેઠક આગામી તા.૧૭ને મંગળવારના રોજ બોલાવવામાં આવી છે. જેમાં ભ્રષ્ટાચારના જે લાખો રૂપિયાના ચુકવાયેલા બિલો પસાર થશે તેનો સભ્યો વિરોધ કરશે એમ…

PhotoGrid 1531543979638

તમામ સમાજના અગ્રણીઓ હાજર રહ્યાં: શહીદ યાત્રા આગળ આવતા ખારચિયા: કોલકી ગામો સ્વાગતમાં જોડાયા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગણી દરમ્યાન પાટીદાર સમાજના ૧૪ વિરલાઓ શહીદ…

DSC 0848

દિવાનપરા ઉપાશ્રયથી સ્વાગત શોભાયાત્રા નિકળશે, ઉદબોધન અને નવકારશી સહિતના આયોજનો: સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં છવાયો હર્ષોલ્લાસ, જૈન અગ્રણીઓ ‘અબતક’ની મુલાકાતે સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળાનાં…

શોભાયાત્રા દ્વારા સામાજીક – રાજકીય અને શૈક્ષણિક જાગૃતિ તથા વ્યસનમૂકિતના સંદેશો સમાજમાં ફેલાવવાનો પ્રયાસ જય વેલનાથ જય માંધાતા સમીતી રાજકોટ દ્વારા સમસ્ત કોળી સમાજ દ્વારા ભવ્ય…