gujarat | rajkot

રાજકોટનાં નવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તથા તમામ રીટર્નીંગ ઓફિસરો સાથે રાજય ચૂંટણીપંચની ગાંધીનગરમાં મહત્વની બેઠક આગામી લોકસભા ચૂંટણીની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે…

IMG 20180720 WA0034

નાનામવા સર્કલ સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સરપ્રાઈઝ વિઝીટ લેતા ઉદય કાનગડ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે આજે શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામવા…

pani 1

મેરેથોનનો રૂપિયા ૯૯ લાખનો ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગે પેન્ડીંગ રાખી તપાસ બેસાડતા મ્યુનિ.કમિશનરને લીધો નિર્ણય રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષથી યોજાતી અને એશિયામાં બીજા નંબરની સૌથી…

20180713 094024

ન્યુ રાજકોટને ૩૧મી જાન્યુઆરી સુધી ચાલે તેટલું પાણી ન્યારી ડેમમાં સંગ્રહિત, લાલપરીમાં ૩.૧૫ ફુટ અને ભાદર ડેમમાં ૦.૧૦ ફુટ નવા નીર આવ્યા રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં…

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન ‚પાણી શહેરના મેયર…

P.G.V.C.L

ઉર્જા ખાતાનાં ૭ હજાર જેટલા વિદ્યુત સહાયકોને માસિક રૂ.૨૫૦૦થી ૧૦,૪૫૦ સુધીનાં પગાર વધારાનો લાભ મળશે રેગ્યુલર કર્મચારીઓને સાતમાં વેતનની અમલવારી બાદ મળવાપાત્ર એરીયર્સ ટુંક સમયમાં જ…

8 10

સ્ત્રીઓ ઉપર થતા અત્યાર, ઘરગથ્થુ હિંસા તથા સવિશેષ રીતે તરુણીઓ અને યુવતિઓની પજવણી સામે ત્વરીત સહાય અર્થે ૧૮૧ હેલ્પલાઇના માઘ્યમથી ત્વરીત સહાય તમામ જરુરીયાત મંદો સુધી…

3 40

રેલ વ્યવહાર ખોરવાતા યાત્રીકો માટે ૧૬ બસની વ્યવસ કરાઈ: તમામ યાત્રીકોને નાસ્તો અપાયો રાજકોટ મંડળ હેઠળના અસરગ્રસ્ત ટ્રેક પરની કામગીરી ઉપર રેલ પ્રબંધક પી.બી.નીનાવેનું સતત મોનીટરીંગ…

images 18

ઓરી-‚બેલા રસીકરણ અભિયાનનાં પ્રથમ તબકકામાં શિક્ષકો અને વાલીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબકકામાં ૯ માસથી ૧૫ વર્ષના બાળકોને ઓરી અને ‚બેલાનું રસીકરણ ચાલુ કરેલ છે.…

ગેરેન્ટીવાળા રસ્તાઓ ડેમેજ થયા હશે તો કોન્ટ્રાકટરોને દંડ ફટકારાશે: મ્યુનિ.કમિશનર શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે રાજમાર્ગો પર ગાબડાઓનું સામ્રાજય સર્જાય ગયું છે ત્યારે વરસાદના કારણે રોડ-રસ્તાને…