સીસીટીવી કેમેરા નાખવાનું કામ કરતી એજન્સીએ પાઈપલાઈનમાં ભંગાણ સર્જયું: નોટિસ ફટકારાઈ: વોર્ડ નં.૨,૩ અને ૭માં વિતરણ ૬ કલાક ખોરવાયું શહેરના જયુબીલી શાકમાર્કેટ પાસે પે એન્ડ યુઝ…
gujarat | rajkot
સર્પે ડંશ દીધા બાદ વાઘણ બેહોશ, સારવાર દરમિયાન મોત નિપજયું: ઝુ પરિવારમાં શોકની લાગણી રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝુમાં સર્પ ડંશના કારણે ગઈકાલે સાંજે ‘ભુમી’…
ગાદીપતિ પૂ.ગુરૂદેવ ગિરીશમૂનિ મ.સા સંપ્રેરિત તેમની તૃતીય વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે ગુજરાતરત્ન પૂ.ગુરૂદેવ સુશાંતમૂનિ અને રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવ નમ્રમૂનિ મા.સા.ની શુભ નિશ્રામાં જૈન પ્રોગ્રેસિવ ગ્રુપ શેઠ ઉપાશ્રય…
સદ ગુરૂ સમર્પણ અવસરના દિવસની પ્રેરણાથી અનેક ભક્તો ઘરના નોકર સાથે એક જ થાળીમાં જમ્યા લાખો લોકોના હૃદયમાં ગુરૂના અનન્ય સને બિરાજિત પૂ. રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ…
શહે૨ ભાજપ મહામંત્રી જીતુ કોઠા૨ી તેમજ શહે૨ ભાજપ મહિલા મો૨ચાના પ્રભા૨ી અંજલીબેન રૂપાણી, શહે૨ના મેય૨ બીનાબેન આચાર્ય, પૂર્વ ધા૨ાસભ્ય ભાનુબેન બાબ૨ીયા, પૂર્વ મેય૨ ૨ક્ષાબેન બોળીયા, મહિલા…
ભાદર-ર ડેમના પ્રદુષણ મામલે ધારાસભ્યએ પ્રદુષણ બોર્ડ કચેરીએ કર્યો હલ્લાબોલ: પાંચ ઉદ્યોગપતિને સાચવવા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો ધારાસભ્ય વસોાયાનો આક્ષેપ જેતપુરની પ્રાદેશિક પ્રદુષણ બોર્ડ…
જેતપુર તાલુકા પોલીસે બોરડી સમઢીયાળામાં રેડ કરી પાંચ પતા પ્રેમીને ૫૬ હજારના મુજદામાલ સાથે ઝડપી પડ્યા હતાજાણવા મળતી વિગત મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીના …
જેતપુર તાલુકા પોલીસે અમરનાગર થી ચારણિયા જતી એક કાર માં દેશી દારૂના જથ્થા સાથે એક સક્સ ને ઝડપી પાડ્યો હતો જાણવા મળતી વિગત મુજબ નાયબ પોલીસ…
ભાવનગર રોડ પર શકિત ટી સ્ટોલ (વડલાવાળા)ને પ્લાસ્ટીકના ચાના કપ રાખવા સબબ ૫ હજારનો દંડ કોર્પોરેશન દ્વારા શહેરમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના ઉપયોગ, વેચાણ અને સંગ્રહ પર…
પર્યાવરણ માટે તમે શું કર્યું ? તે અંગે ખુલાસો પુછાશે કોર્પોરેશન દ્વારા આજથી ફરી પ્લાસ્ટીક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે દરમિયાન આજે શહેરના ચુનારાવાડ ચોક વિસ્તારમાં…