gujarat | rajkot

આજરોજ રાજકોટ રૂરલ એલસીબી  પીઆઇ જે એમ ચાવડા પીએસઆઇ એમ આર ગોંડલીયા પો.હેડ. કોન્સ. બ્રિજરાજસિહ જાડેજા. રવિભાઈ બારડ. અનિલભાઈ ગુજરાતી. અમિતભાઇ. કનેરીયા તથા પો.કોન્સ.રહીમભાઇ દલ. મયુરસિંહ…

આજના આ આધુનિક યુગમાં ટેકનોલોજીના વિકાસની સાથે સાથે તેની રોજીંદા જીવનમાં ઉપયોગીતા વિશેની જાગૃતતા તેટલી જ આવશ્યક છે. ટ્રાફીક એજયુકેશન પણ તેટલું જ આવશ્યક છે. પતંજલી…

શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, શહે૨ ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કિશો૨ ૨ાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ શહે૨ ભાજપ મહામંત્રી જીતુ કોઠા૨ી ,શહે૨ ભાજપ મહિલા મો૨ચાના પ્રભા૨ી અંજલીબેન…

ફીડમ યુવા ગ્રુપના ર૧માં મંગલ પ્રવેશ નીમીતે શહેરમાં ૧૧ વર્ષથી જગન્નાથ સમીતી દ્વારા જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવે છે. આ સમીતીનું પુ. અપૂર્વમુનિદાસ સ્વામીના હસ્તે સન્માનપત્ર આપી…

સંશોધકના ડેટા યુનિવર્સિટીના યુ.જી.સી. વિભાગે અપલોડ ન કરતા પાંચ માસથી ફેલોશીપના નાણા અટકયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અલગ અલગ વિભાગમાં ૪૩ સંશોધકોને સંશોધન માટે યુ.જી.સી. દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં…

સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત તથા રમત ગમત અધિકારી કચેરી, રાજકોટ દ્વારા આયોજીત અંડર-૧૪ સુબ્રતો કપ ફુટબોલનું આયોજન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે થયું હતું. જેમાં સર્વોદય સ્કુલની ટીમ…

વિવેકાનંદ યુથ કલબ દ્વારા સંસ્થાની શૈક્ષણીક પ્રવૃતિના ભાગરુપે શિક્ષણ સમીતી સંચાલીત સરકારી પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતા અનાથ ૫૬૩ છાત્રોને જીવદયા પ્રેમી, નિવૃત શિક્ષક એવા સ્વ. વસંતબેન…

પૂ.પ્રમુખસ્વામી ઓડિટોરીયમ તા પ્રોફેશનલ ફોરમનું સંયુક્ત ઉપક્રમે એક નોખા-અનોખા અને સુખદ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં રાજકોટ શહેરના અન્ય એન.જી.ઓ. રાજકોટ મેનેજમેન્ટ એસોસીએશન તેમજ…

અંગત લુંટ કે જમીનના વિવાદ સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ મુળ શિરાની વાંઢ રાપર અને હાલે રાજકોટ  ખાણખનીજ ખાતામાં નોકરી કરતા એક પ્રૌઢની ભચાઉ તાલુકાના ગાગોદર પાસે…

ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રમાણિક્તાથી ચાલી રહી છે, ગેરરીતિમાં જો ભારતીય જનતા પક્ષનો કાર્યકર પણ સંકળાયેલો હશે તો તેની સામે પણ સખત કાર્યવાહી કરવાનો કૃષિમંત્રી આર.સી.ફળદુનો…