વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ સેવા સમાજ સંચાલિત સરસ્વતી શિશુમંદિર મારૂતિનગર ખાતે આર.ટી.ઓ કચેરી દ્વારા અકસ્માત નિવારણ માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. આ સેમિનારમાં રાજકોટ…
gujarat | rajkot
ગુજ૨ાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડે૨ી તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી નિર્ણાયક, પ્રગતિશીલ, પા૨દર્શક અને પ્રગતિશીલ ૨ાજય સ૨કા૨ દ્વા૨ા ખેડુતનો…
ખેડૂતોને ૨ કલાક વધુ વીજળી અપાવવાના નિર્ણય બદલ મુખ્યમંત્રી અને રાજય સરકારને અભિનંદન પાઠવતા ભાજપ પ્રદેશ પ્રવકતા ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ…
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા જણાવ્યું છે કે મહાપાલિકા દ્વારા વોર્ડ નં.૭માં સ્વાતંત્ર્ય પર્વ-૨૦૧૮ની શાનદાર…
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને સંવૈધાનિક દરજ્જો અપાવવા બદલ વડાપ્રધાન અને કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવતા જીતુભાઈ વાઘાણી ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને સંવૈધાનિક…
સેિમનારમાં ૧૨ ટીમોએ ભાગ લીધો: વી.એ.એમ. ઈન્ડસ્ટ્રીઝના સી.ઈ.ઓ વિશાલ સરવૈયા, ગોવર્ધન ગ્રીન્સના સી.ઈ.ઓ શીતલ બાઠીયાની ખાસ ઉપસ્થિતિ ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. દ્વારા ૪ ઓગષ્ટના રોજ એવીપીટી કોલેજનાં…
જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા મગફળી કૌભાંડને ભેદવા ગુપ્ત ઓપરેશન વહેલી સવારે બે ડઝન નાયબ મામલતદારોની ટીમ ગુપ્ત સ્થળોએ રવાના જિલ્લા પુરવઠા અધિકારીની આગેવાની…
જેતપુર શહેરના ભોજાધાર વિસ્તારમાં રહેતા વિજયભાઈ સુરેલાની ૪ વર્ષની બાળકી કુ.રોશની વિજયભાઈ સુરેલાનુ ડ્રેનેજની ટાંકીમાં અકસ્માતે પડી જતા અવસાન થયેલ,આ ગરીબ પરીવાર પર આવી પડેલ મુશ્કેલીમાં …
રાજકોટ શહેરના જાણીતા આકાશવાણી ઉદધોષક અને ચિંચસ સલીમભાઇ સોમાણીએ ૧૯૮૯ માં પ્રકાશીત થયેલ તેમજ સુપ્રસિઘ્ધ લેખક પોલો કોઇલો દ્વારા લખાયેલ ઝહીર પુસ્તકનું સરપાન કરાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ …
શહેરમાં રહેતા રુબીનાબેન ઈમરાનભાઈ ભટ્ટીના પતિ ઈમરાનભાઈ કાદરભાઈ ભટ્ટી, સાસુ અને નણંદ સામે મુકામે ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ ભરણ પોષણ મેળવવા, મકાનભાળું મેળવવા અંગે દાદ મેળવવા…