માકેર્ટીંગ યાર્ડ પાસે ઝઘડો કરતા સ્કોર્પીયોના ચાલકને સાઇડમાં જવાનું કહેતા ઘર સુધી પાછળ આવી છરી અને કડુ મારી એક લાખનો ચેન લૂંટ ફરાર શહેરમાં લુખ્ખાઓ સામે…
gujarat | rajkot
ભાદર નદીમાં જેતપૂરનાં ડાઈંગ પ્રીન્ટીંગના એકમો દ્વારા લોકમાતા ભાદરમાં કેમીકલયુકત પાણી ઠાલવી સમગ્ર નદી અને ડેમનાં પાણી દુષીત થતા હોવા સામે જનપ્રતિનિધિ તરીકે રણશીગુ ફૂંકનાર લડાયક…
વીરપુર જલારામ ગામે રહેતી મહિલા ઓ અને જેતપુર તાલુકા ની અન્ય બહેનો ને સ્વચ્છતા અનેસ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંગે જાગૃત કરવા માટે જીલ્લા ગ્રામ વિકાસ…
નાફેડના ચેરમેન તરીકે વાઘજીભાઇ બોડા મગફળીની ખરીદી અને ગોડાઉનની વ્યવસની જવાબદારીમાંથી છટકી શકે તેમ ની: વાઘાણી ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ આજરોજ કમલમ ભાજપા પ્રદેશ કાર્યાલય…
વલ્લભ ક્ધયા કેળવણી મંડળ પ્રચાલીત કડવીબાઇ વિરાણી કન્યા વિઘાલયમાં ધો.૯ અને ૧૦ માં ભણતી વિઘાર્થીનીઓ માટે ગણીતનું પ્રાયોગીક કાર્યને અનુલક્ષીને ધો.૯ ના એનસીઇઆરટી નવા અભ્યાસકમ મુજબ…
જલારામ રઘુકુળ સાર્વજનીક હોસ્પિટલ, પંચવટી રોડ પાસે તદન રાહત દરે ચાલતી હોસ્પિટલના ચેરમેન કેતનભાઈ પાવાગઢી તથા ટ્રસ્ટી શૈલેષભાઈ પાબારી, કિશોરભાઈ કોટક તથા મેડીકલ ડાયરેકટર ડો. હેમાંગ…
રૂ.૧૭,૭૫૦નો વહિવટી ચાર્જ વસુલાયો કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા આજે ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં એનટી પ્લાસ્ટીક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત પાન-માવાના ૭૪…
૨૦ કંપનીઓમાં ૨૫૪ વિદ્યાર્થીઓને મળી તક ભારત એ સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે. વિદ્યાર્થીઓ યોગ્ય કારકીર્દી પસંદ કરી જીવનમાં સફળતા મેળવે તે હેતુથી શ્રીમતી જે.જે.…
૨ાષ્ટ્રીય પછાતવગ આયોગને સંવૈધાનિક દ૨જજો અપાવીને પ્રધાનમંત્રી ન૨ેન્દ્રભાઈ મોદીએ દેશના પછાતવગના ક૨ોડો લોકોને ન્યાય આપી તેમજ એમને વિકાસ પ પ૨ આગળ વધા૨વાના પોતાના વચનને પિ૨પૂણ ક૨તાં…
શહેરના આજીડેમ નજીક આવેલ માંડાડૂંગર વિસ્તારમાં આવેલ જૈન દેરાસર પાસે વિસ્તારમાં મેટલીંગ વર્કનો પુર જોશથી પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલીકા ડે. મેયર અશ્ર્વીનભાઈ મોલીયા શાસક…