શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડની એક સંયુક્ત અખબા૨ી યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદી તા ૨ાષ્ટ્રીય અધ્યક્ષ…
gujarat | rajkot
અનેક એનઆરઆઈ શિબિરાર્થીઓએ શ્રાવક દીક્ષા અંગીકાર કરી રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ. સા.ના સાંનિધ્યે ૧૨૦ી વધારે એનઆરઆઈએસ એ એનઆરઆઈ શિબિરમાં લાભ લીધો હતો. ભાવિકો પોતાની સ્પિરિચ્ચુઆલિટી…
આઝાદી પર્વની ઉજવણી અંતર્ગત મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલયમાં કરાયું આયોજન મહાનગરપાલીકા દ્વારા વોર્ડ નં.૭માં સ્વાતંત્ર પર્વ ૨૦૧૮ની ઉજવણીના ભાગપે સ્માર્ટગર્લ્સ કાર્યક્રમનું મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય ખાતે…
પદાધિકારીઓ-નગરસેવકોને અંધારામાં રાખી જનરલ બોર્ડમાં દરખાસ્ત ગરકાવી દેવાઈ કોર્પોરેશનની તિજોરી પર વાર્ષિક ૧૫ કરોડનું ગાબડુ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાજેતરમાં કાર્પેટ એરિયાના દરમાં ફેરફાર કરવાની…
ધર્મેશભાઈ મહેતા ટી.વી.સિરીયલમાં સૌથી લોકપ્રિય એવી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિગ્દર્શક ઉપરાંત તેઓ ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’ જેવી ફિલ્મનું પણ દિગ્દર્શન કરેલું છે…
ટ્રાફિક પાર્કિંગ માટે મહાપાલિકા અને પોલીસ સંયુકત ઓપરેશન હાથ ધરશે પત્રકાર પરિષદમાં માહિતી આપતા મેયર, મ્યુનિ.કમિશનર અને પોલીસ કમિશનર શાળા-કોલેજો કોમર્શીયલ બિલ્ડીંગો સહિતનાઓને શહેરમાં વિકરાળ બનેલી…
માઈનસ ૩૦ ડીગ્રી અને ખોરાક-પાણીની અછત જેવી કપરી સ્થિતિમાં કોન્સ્ટેબલ કે.જે રાઠોડે ગુજરાત અને રાજકોટ પોલીસનું ગૌરવ વધાર્યું પોલીસમેન રાઠોડની અનેરી સિધ્ધીને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ…
અટકાયત દરમિયાન મીડિયાને ઇન્ટરવ્યુ આપતા ફરજમાં બેદરકારીના મુદે સસ્પેન્ડ કરાયા જેતપુરના પ્રદુષિત પાણીના મુદે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલના બે…
રાજકોટની કે.એસ. એન કણસાગરા મહીલા કોલેજ ખાતે આજરોજ અંગદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અંગદાનનું મહત્વ કણસાગરા કોલેજની તમામ વિદ્યાર્થીનીઓને સમજાવવામાં આવ્યું હતું. આ…
સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૭માં રામના મહાદેવ મંદિરે મહાઆરતી, કોટક સ્કૂલ ખાતે ચિત્ર સ્પર્ધા અને વિજય પ્લોટ મેઈન રોડ…