gujarat | rajkot

બ્રાઈડલ ગાઉન, ટ્રેડીશનલ ચણીયાચોલી, કૂર્તિઝ, રેશમી સાડીની અનેક વેરાયટીઓ ઉપલબ્ધ હાલ ફેશન જગતમાં રોજબરોજ કંઈકને કંઈક નવું આવી રહ્યું છે. આ ઉપરાંત રક્ષાબંધન,જન્માષ્ટમી નવરાત્રી તેમજ દિવાળી…

ડો.જય કોટેચા, ડો.છાયા કોટેચા, ડો.આત્મન કથીરિયા, ડો.ઘટના કથીરિયા, ડો.પ્રશાંત ઠોરીયા, ડો.મીરા ઠોરીયાનું નવા વિચારો અને નવીનતમ દ્રષ્ટિ સાથેનું અદ્યતન નિદાન કેન્દ્ર આજે દરેક કન્સલ્ટન્ટ ડોકટર, સર્જન…

દેશના પૂર્વ વડાપ્રધાનદ અને રાજનીતિના અજાત શત્રુ એવા અટલ બિહારી બાજપાઈજીનું તાજેતરમાં નિદાન થયેલ ત્યારે અટલજી ઉપલેટામાં પણ ૧૯૮૩માં ચૂંટણી પ્રચાર માટે આવેલ અને બાવલા ચોકમાં…

મંદિરમાં સ્વામિનારાયણ, રાધાકૃષ્ણદેવ, સીતારામજી, શિવજી, હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરી બિરાજમાન કરાયા ભગવાન પોતાના ધામમાંથી અવતાર સ્વરૂપે પૃથ્વીપર પધારે છે. મનુષ્ય જેવા બનીને પોતાના ભકતોના મનોરથો પૂર્ણ…

૩૦ દિવસમાં કાર્યવાહી નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી જેતપુર નગરપાલિકાના થઇ રહેલ અલગ અલગ કામમાં તેમજ કોન્ટ્રાક્ટમાં ચાલી રહેલ ગેરરિત્તિ સંદર્ભે વિપક્ષ દ્વારા…

સર્વદલીય સાર્વજનિક ર્પ્રાનાસભામાં સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ, સાહિત્યકારો- લેખકો, પત્રકારો, વેપારી- સામાજીક- શૈક્ષણિક અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિ શ્રધ્ધેય અટલજી સહમતિ બનાવી સૌને સાથે રાખીને ચાલવાવાળા…

ટીપી સ્કીમ નં.૯ના બે અનામત પ્લોટની ૭૦ હજાર ચો.મી. જમીન પર ખડકાયેલી ૨૨ ઓરડી, ૧૮ પ્લીન્થ અને ૨ ઝુંપડા સહિત ૪૨ દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયુ…

રૈયાધાર અને કે.એસ.ડીઝલ પાસે ઉભા કરાશે પ્રોસેસીંગ પ્લાન્ટ: પ્રતિ મેટ્રીક ટન કચરા માટે કોર્પોરેશનને ચુકવાશે રૂ.૧૫૦૦ની રોયલ્ટી રાજકોટ શહેરમાં ઉત્પન્ન થતા સુકા કચરાના પ્રોસેસીંગ કરવા માટે…

૧/૧/૨૦૧૯ની સ્થિતિએ ૧૮ વર્ષની ઉમર ધરાવતા મતદારોના નામ ઉમેરાશે: ૪ જાન્યુઆરીએ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ લોકસભા ચુંટણીની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચુંટણીપંચની સુચના અન્વયે…

ભાવનગરથી ૨૫૦ વીવીપેટ ૪૦૦ બેલેટ યુનિટ સહિતનો જથ્થો આવતા સ્ટ્રોંગ‚મમાં રખાયા રાજકોટ જિલ્લામાં ખાલી પડેલી જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે…