ડે.મેયર અશ્વીન મોલીયા સહિતના ભાજપ આગેવાનો હાજર રહ્યા વોર્ડ નં.૧૨માં (વાવડી)માં ગામતળ પાસે ટી.પી.સ્કીમ નં.૧૫નાં ૨૪ મીટર પહોળાઈનાં ટી.પી.રોડ અને વાવડી ગામતળથી કાંગશિયાળી મેઈન રોડ સુધીના…
gujarat | rajkot
વેપારીઓ પાસેથી રૂ.૯૪૮૪નો દંડ વસુલાયો શહેરમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના ઉપયોગ, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે શહેરના વોર્ડ નં.૯માં રૈયા…
રાજકોટ રોયલ પાકે સ.જૈન સંઘ ખાતે સમૂહ ચાતુર્માસમાં ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ. સા., રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા. આદિ સંત-સતીજીઓના પાવન સાનિધ્યમાં સમયક જ્ઞાન, દશેન,ચારિત્ર અને…
સ્વ.અટલ બીહારી વાજપેયીને શ્રધ્ધાંજલી અર્પણ કરવા સર્વદલીય સાર્વજનિક પ્રાર્થનાસભામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા ભા૨તના પૂર્વ પ્રધાનમંત્રી અને ભા૨ત૨ત્ન સ્વ.અટલબીહા૨ી બાજપાઈજીનું તા. ૧૬ ઓગષ્ટના ૨ોજ દુ:ખદ નિધન…
શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર સંસ્કારીત શાસન પગતિ પર્યુષણ પ્રવચનમાળા વિશેષાંકની વિમોચન વિધિ શ્રી ધીરગુરૂ દેવની નિશ્રામાં કિશોર મહેતા, હર્ષિત મહેતા, રાજેશ ગાંધી, મહેન્દ્ર દામાણી, મિલન અજમેરાના…
કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા જીએચસીએલ લીમીટેડ, સુત્રાપાડાના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે સનશાઈન ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સ, કેમ્પસ ડાયરેકટર ડો.વિકાસ અરોરા તથા કન્સલ્ટન્ટ…
હેમુગઢવી નાટય ગૃહમાં મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ અને મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ; નાયબ કલેકટર, મામલતદારો પણ રહેશે હાજર આગામી તા.૬ નવેમ્બરના રોજ રાજકોટ ખાતે રાજયના…
આજે કલેકટર કચેરીમાં ફરસાણનાં વેપારીઓની ભાવ બાંધણા બેઠક: ઉંચા ભાવ લેનાર વેપારીઓને દંડવા તખ્તો ઘડાશે રાજકોટમાં ફાટીને ધુમાડે ગયેલા ફરસાણના વેપારીઓને કાબુમાં લેવા જિલ્લા કલેકટર ડો.રાહુલ…
વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે ૮ હોસ્પિટલેથી મેળવ્યા આંકડા: તંત્રની પોલ ખુલ્લી શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગચાળાએ અજગરી ભરડો લીધો છે ત્યારે મહાપાલિકાના ચોપડે…
અમદાવાદમાં જર્જરીત બિલ્ડીંગ ધરાશાયી થયા બાદ કોર્પોરેશનના તકેદારીના પગલા રાજયની આર્થિક રાજધાની અમદાવાદના ઓધવ વિસ્તારમાં ગઈકાલે એક જર્જરીત ઈમારત ધરાશાયી થવાના કારણે એક વ્યકિતનું મૃત્યુ થયું…