gujarat | rajkot

1111

રૂ.૭૧૫૦નો દંડ વસુલાયો, ૮ કિલો પ્લાસ્ટીક જપ્ત આગામી ૫મી જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જે અંતર્ગત મહાપાલિક દ્વારા એન્ટી પ્લાસ્ટીક ઝુંબેશ શરૂ…

8 2

ધોરાજી તા ૩૧/૫ ના રોજ ધોરાજી ખાતે તાલુકા હેલ્થ ઓફીસ ધોરાજી તેમજ જઝ ડેપો ધોરાજી નાં સંયુક્ત ઉપક્રમે ” વિશ્વ તમાકુ દિવસ “ઉજવણી અંતર્ગત જઝ ડેપો…

7 4

કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાની અઘ્યક્ષતામાં મળેલી બેઠકમાં વેપારીઓએ ખંડણી ખોરોના નામ લીધા વિના આપવીતી વર્ણવી શહેરના ધોરાજી રોડ પર રહેતા અને જસ્મીના પ્રિન્ટ નામના સાડીના કારખાનાના…

5 5

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક અંતરીપ  સૂદ સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે  સુચના આપેલ.જે…

1 7

૪૫ વર્ષી શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર સંસ્થા તન્ના એજ્યુકેશનલ કેમ્પસે ઈતિહાસ રચ્યો: ધોરણ-૧૨ (કોમર્સ)માં શ્રેયા દાવડા ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ ફર્સ્ટ ગોંડલ શહેરમાં ગુંદાળા રોડ પર આવેલ…

IMG 20180601 WA0042

બ્રિજને નડતર‚પ હંગામી દબાણો પણ દુર કરાયા: લક્ષ્મીવાડી મેઈન રોડ પર કોર્પોરેશનની જગ્યામાં ખડકાયેલા દબાણનો સફાયો રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે…

1 3

યુવક  સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ- ગાંધીનગર જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી તથા બાલભવનના સંયુકત ઉપક્રમે ચિલ્ડ્રન વર્કશોપ પુર્ણાહુતિ સમારંભ તાજેતરમાં યોજાઇ ગયો. જેમાં ચિલ્ડ્રન વર્કશોપ ઇનામ…

Untitled 1

૨ાજયની સ૨કા૨ના આ નિર્ણયથી બિન અનામત વર્ગોના પિ૨વા૨ો, વિદ્યાર્થીઓ, યુવાનોનો સર્વાંગિ વિકાસ થશે: કમલેશ મિ૨ાણી,દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડ ગુજ૨ાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ…

7 1

ઉતરાખંડ સરકાર દ્વારા છેલ્લા દશ વર્ષથી યુથ આઇકોન એવોર્ડ વિવિધ ક્ષેત્રની વિશેષ કામગીરી તેમજ સુખ્યાતી પ્રાપ્ત કરનાર મહાનુભાવોને અર્પણ કરવામાં આવે છે. તેમાં આ વર્ષે આપણા…

4 4

બીએચ ગાર્ડી કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજીના સીવીલ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ દ્વારા નવા બનવા જઈ રહેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રપોઝડ સાઈટ હિરાસરની કોન્ટુઅર મેપ સર્વે પ્રોજેકટ તૈયાર કરવા…