કુલ ૧૭ સભ્યોમાંથી કોંગ્રેસ પાસે ૧૬ સભ્યોનું સંખ્યાબળ: ભાજપ પાસે એક સભ્ય ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત આગામી ૨૨મીએ પુરી થઈ રહી…
gujarat | rajkot
ઉપલેટા કડવા પટેલ સમાજ દ્વારામાં કુળદેવી ઉમિયાના સાનિધ્યમાં દર પુરૂષોતમ માસની જેમ આ વખતે પણ પવિત્ર પૂરૂષોતમ માસ નિમિતે કડવા પટેલ સમાજ દ્વારા જ્ઞાતિ ભોજનનું આયોજન…
લોધિકા તાલુકા ભાજપ દ્વારા સંપર્ક સમર્થન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ખિરસરા ખાતે ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં…
જિલ્લા પંચાયતની કારોબારી સમિતીની બેઠક મળી પડધરી તાલુકામાં રુ.૧.૬૯ કરોડના ખર્ચે રોડ અને જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં રુ ૩ લાખના ખર્ચે પાંચ કોમ્પ્યુટર વસાવવાનો નિર્ણય લેવાયો…
રાજકોટના જંકશન પ્લોટ ખાતે સ્થિત સિંધી સમાજના ધર્મસ્થાનના ધર્મગુરુરમેશલાલજીનું દુ:ખદ નિધન થતા સમાજમાં ઘેરા શોકની લાગણીઓ ફરી વળી હતી. તેવા સમયે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ…
સંપર્ક સે સર્મન અભિયાન હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સિધ્ધિઓી ભરપૂર ૪ વર્ષ પૂર્ણ યા હોય ઉજવણીના ભાગરૂપે પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં…
બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ અને કામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ઉપક્રમે હોમિયોપેથિક અને એકયુપ્રેસર સારવારના સંગમથી દર્દીઓને કાયમી ધોરણે સાજા કરવાના ભાગરૂપે તાજેતરમાં નિદાન કેમ્પ યોજાયો હતો.…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો આવકાર્ય નિર્ણય બી.એ, બી.કોમ, એમ.એ અને એમ.કોમના ૩૪૦૦૦ વિદ્યાર્થી થશે લાભ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકસ્ટર્નલના વિદ્યાર્થીઓને હવે ટ્રાયલ સર્ટીફીકેટ લેવા માટે યુનિવર્સિટી સુધી…
યુનિવર્સિટી ખાતે કાર્યકારી કુલપતિ પ્રો.નિલાંબરીબેન દવેની અધ્યક્ષતામાં આચાર્યોની મિટીંગ મળી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંગલ્ન કોલેજોના પ્રિન્સીપાલોની એકેડેમીક કેલેન્ડરની રચના, પ્રવેશ ઈન્ટેક, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને મુખ્યમંત્રી…
અન્નકોટ દર્શન અને ભોજન મહાપ્રસાદનું ભવ્ય આયોજન પોતાની સેવાની સુવાસથી સમગ્ર ભારત સહિત દેશ-વિદેશમાં અનેરી ખ્યાતી પ્રાપ્ત કરનાર ૧૮ કોમ (વરણ) તેમજ દરેક જ્ઞાતિની આસ્થા અને…