નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર દ્વારા રામકૃષ્ણ સાર્વજનિક ટ્રસ્ટ ભાયાવદરના સૌજન્યથી પટેલ સેવા સમાજ ભાયાવદરમાં રવિવારના રોજ કૃત્રિમ અંગ ફીટીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુના…
gujarat | rajkot
વિધાનસભાની ચૂંટણી સમયે નાના મવા સર્કલે મંજૂરી વિના પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે જાહેરસભા સંબોધી હતી. મંજૂરી વગર સભા યોજનાર પાસ કનવીનર હાર્દિક પટેલ સામે…
નિરીક્ષકોએ જસદણ, વિંછીયા, પડધરી, ઉપલેટા અને ધોરાજી તાલુકાના કોંગી અગ્રણીઓના મંતવ્યો લીધા આજરોજ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે સેન્સ લેવામાં આવી હતી.…
આઈ-વે પ્રોજેક્ટનો સેક્ધડ ફેઇઝ પણ પૂર્ણતાના આરે : મહત્વપૂર્ણ એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશનમાં ટોપ-૨૦માં (૧૭માં ક્રમે) સન મેળવનાર રાજકોટ શહેર વિકાસપ પર ઝડપભેર…
રાજકોટ નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ દ્વારા મઘ્યમ વર્ગના તેજસ્વી બાળકો પણ અંગ્રેજી માઘ્યમની શાળામાં શિક્ષણ મેળવે તે હેતુસર શહેરમાં ત્રણ અંગ્રેજી માઘ્યમની પ્રાથમીક શાળા ચલાવાય છે.…
લોહાણા સમાજનાં જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓના લાભાર્થે રઘુવંશી એજયુકેશન ટ્રસ્ટનું આયોજન: લોકડાયરાની આવકમાંથી છાત્રોને શિષ્યવૃતિ અપાશે રઘુવંશી એજયુકેશન ટ્રસ્ટ દ્વારા લોહાણા જ્ઞાતિનાં આર્થિક રીતે જ‚રીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓના લાભાર્થે…
વૈયાવચ્ચ રત્ન રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટાસંઘ સી.એમ.શેઠ પૌષધશાળાના પ્રમુખ તથા ગોંડલ સંપ્રદાયના અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠના અર્હમ પેલેસના નિવાસ સ્થાને પૂ. ગૂ‚દેવ સુશાંતમૂનિ મ.સા. રાષ્ટ્રસંત પૂ.…
૨૧ જુન વિશ્વ યોગ દિવસ અંતર્ગત જુદી જુદી સંસ્થાઓ સાથે મિટિંગ યોજાઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ છેલ્લા બે વર્ષથી યોગદિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. તે…
અખિલ ભારતીય સુવર્ણકાર સમાજ વિકાસ એવંમ્ શોધ સંસનનું આયોજન અખિલ ભારતીય સુવર્ણકાર સમાજ વિકાસ એવં શોધ સંસન દ્વારા હસ્તકલા એક્ઝિબીશનનું નાગર બોર્ડીંગ, વિરાણી હાઈસ્કૂલ સામે, ચંદ્રેશ્વર…
અધિક કલેકટર, ડે.મેયર અને કંપનીના ચીફ મેનેજીંગ ડિરેકટરની હાજરીમાં સમારોહ યોજાયો મોરબી સ્થિત સોનમ કલોકસ લિમિટેડ પ્રતિ શેર રૂ.૩૬/- અને ફેસ વેલ્યુ રૂ.૧૦/-ના ભાવે ૨૮,૦૮,૦૦૦ ઈકવિટી…