શહેરના છેવાડાના વિસ્તાર શક્તિપરાની ઘટના; લોકોમાં ભયનો માહોલ વાંકાનેર નજીક દીપડો દેખાયાની ચર્ચા વચ્ચે વાંકાનેર શહેરના છેવાડાના શક્તિપરા વિસ્તારમાં રાત્રીના છ બકરાને રાની પશુએ ફાડી ખાતા…
Gujarat news
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવદંપતિઓને આશીર્વાદ આપ્યા અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે શેઠશ્રી ગોપાલભાઇ વસ્તરપરાના જી.પી. વસ્તરપરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…
દહેજ નિવારણ અને સમાજ કલ્યાણ પરિષદના હોદ્દેદારો રાજકોટમાં આપશે જન જાગૃતિના કાર્યક્રમ: ‘અબતક’ સો મુલાકાતમાં આપી વિગતો દેશમાંી દહેજના દુષણને નાબૂદ કરવા દહેજ નિવારણ અને સમાજ…
બી.બી.એ. સેમ-૪ના આંકડા શાના પેપરમાં ૭ માર્કની ભુલ પેપર સેટર વેલ્યુ લખતા ભૂલી ગયા એ-ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક છરબડો સામે આવ્યો છે. આજના બી.બી.એ.…
જોડીયામાં ખારા પાણીને મીઠું પાણી કરવાનો ૧૦૦ એમ.એલ.ડી. ક્ષમતાનો વોટર ડીસેલીનેશન પ્લાન્ટ સ્પાશે સાંકળી ખાતે ત્રિવિધ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિઉપસ્થિતિ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના સાંકળી ગામે મુખ્યમંત્રીશ્રી…
સોમનાથ મઘ્યાંતરે આદિત્ય પંચોલીએ મહાદેવને અભિષેક, તત્કાલ મહાપૂજા, ઘ્વજાપૂજા કરી શિવકૃપા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ પુજારી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ. પરિસરમાં ફરી સોમનાથના ડેવલોપમેન્ટ પ્રોજેકટની…
ગામે ગામ પાલખીયાત્રા, મહાપ્રસાદ, પૂજા-અર્ચના સહિતના કાર્યક્રમો યોજાયા: રામ મંદિરોમાં ભાવીકોની ભીડ રાજકોટ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રવિવારે મર્યાદા પુ‚ષોત્તમ ભગવાન શ્રી રામની જન્મ જયંતી ર્આત…
કોલસો છેલ્લા કેટલાય સમયથી ભેળસેળયુકત લાવવામાં આવતો હોય તેવી લોકમુખે ચર્ચા રાજુલા નજીક આવેલ કોવાયા સ્થિત અલ્ટ્રાટેક પાવર પ્લાન્ટમાં તાજેતરમાં પકડાયેલ કોલસા કૌભાંડમાં એફ.આઈ.આર તો નોંધાવી…
આ વર્ષની થીમ વોન્ટેડ: લીડર્સ ફોર એ ટીબી ફ્રી વર્લ્ડ આજે વર્લ્ડ ટીબી ડે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ ટીબી અંગેની જનજાગૃતિ ઉભી કરવાનો તેમજ તેની…
મિલકત વેરાના ૨૫૦ કરોડના ટાર્ગેટ સામે રૂ.૨૦૬ કરોડ, વાહન વેરાના ૧૦ કરોડના ટાર્ગેટ સામે રૂ.૯.૪૪ કરોડ અને વ્યવસાય વેરાના ૨૩ કરોડના ટાર્ગેટ સામે રૂ.૧૮.૩૭ કરોડની વસુલાત:…