Gujarat news

G R 2502

વિદેશી યાત્રા દરમિયાન સવા લાખ સ્વામીનારાયણ મંત્રલેખન અને સદ્દગ્રંથોના પાઠ કર્યા સંતોએ સમયનો સદદુપયોગ પોતાના અને લોકોના કલ્યાણર્થે કરતો રહેવો જોઇએ એમ આજે રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુલમાં…

godhra 1

સમગ્ર ગુજરાતમાં ભાજપાના લાખો કાર્યકરો તા સર્મકો દ્વારા અનેરા ઉત્સાહ સો ભાજપાના ૩૮મા સપ્ના દિનની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ભાજપાના લાખો કાર્યક્રરો તથા સર્મકોએ આજરોજ અનેરા ઉત્સાહ…

20180407 074251

શાળાના ટ્રસ્ટીઓએ ગત છ માસ પૂર્વે ફીમાં વધારો કર્યા બાદ ફરી બીજી વાર વધારો કરાતા વાલીઓ રોષે ભરાયા જેતપુરના જૂનગાઢ રોડ પર આવેલી એસ.પી.સી.જી ઇંગલિશ સ્કૂલના…

63649585 1

જેમલપુરની એક મહિલાના નેતા પતિ અને સસરા વિરુઘ્ધના કેસમાં હાઇકોર્ટની સુનાવણી: ઘરની ચાવી તત્કાલીન પુત્રવધુને સોંપવા ન્યાયાધીશ જે.બી. પારડીવાલાએ કર્યો આદેશ લગ્ન બાદના વૈવહારિક જીવનમાં સાસુ-સસરા…

IMG 20180407 WA0001 2

પ્રગટ બ્રહમસ્વરૂપ પ.પૂ. મહંતસ્વામીના આર્શિવાદથી બી.એ.પી.એસ. લીંબડી મંદિર દ્રારા પાંચ દિવસ ૬ થી ૧૦ એપ્રલિ શ્રીમદભગવતગીતા પારાયણનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શુંભારંભ દિવસે આમંત્રતિ મહેમાનો…

IMG 20180407 WA0001 1

યુવક રીઢો ગુનેગાર હોવાનું અનુમાન: પોલીસે પોસ્કો સહિતની કલમ ઉમેરી તપાસ હાથ ધરી કહેવાય છે કે કળ યુગ ની શરૂઆત થઇ છે અને દિવસે ને દિવસે…

Final pani purvatha gujarat vikash vatika innogration 1

રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા વિકાસ કામોના દસ્તાવેજીકરણ સમાન પુસ્તિકા વિકાસ વાટિકા સંદર્ભ ગ્રંથ તરીકે કામ આવે તેવું સંપાદન રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત…

alcohal

નાની મોટી ૧૫,૯૦૦ શરાબની બોટલ, ટ્રેઈલર અને રોકડ મળી રૂ.૭૫ લાખનો મુદામાલ કબજે આર.આર.સેલે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી પાડયો દરોડો પૂર્વ કચ્છના અંજાર તાલુકાના સિનુગ્રા ગામ…

1455062930383

કલ્યાણપુરના હર્ષદ બંંદર પાસેથી ગઈકાલે પોલીસે એક મોટરમાંથી અંગ્રેજી શરાબની ૧૨૯ બોટલ પકડી પાડી છે. જ્યારે મોટરચાલક નાસી જવામાં સફળ થયો છે. ઉપરાંત ભાણવડના સઈદેવરિયામાં એક…

DSC 8609

નરેશભાઈ પટેલ આગામી પાંચ વર્ષ સુધી ખોડલધામના ચેરમેન પદે રહી સમાજ સેવા કરશે ત્રણ દિવસ સુધી ચાલેલા વિવાદ બાદ આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મીડિયા સમક્ષ…