માત્ર બ્રાન્ડ નહીં, સર્વિસના આધારે એ.સી.ની ખરીદી કરવી જરુરી: સ્ટાર રેટીંગને પણ ઘ્યાનમાં લેવા આવશ્યક ઇલકેટ્રોનીકસ દુકાનદારોએ એ.સી.ની ખરીદી વખતે ઘ્યાનમાં લેવામાં મુદાઓ વિશે આપી વિસ્તૃત…
Gujarat news | Rajkot
ફ્રેન્ડઝ કલબના હસાયરામાં હાસ્યની છોળો ઉડીફ્રેન્ડસ કલબ દ્વારા હેમુગઢવી હોલ ખાતે તાજેતરમાં ગુલાબદાન ગઢવી અને ચંદ્રેશ ગઢવીનો હસાયરો યોજાઈ ગયો. જેમાં લોકો હસી-હસીને લોટપોટ થયા હતા.…
અમિન માર્ગ ખાતે સૌભાગ્ય કંકણ જવેલર્સનું ઉદ્ઘાટન અમિનમાર્ગ પર તા.૨૨ એપ્રીલના રોજ સૌભાગ્ય કંકણ જવેલર્સ ઉદઘાટન કરવામાં આવ્યું હતુ સૌભાગ્ય કંકણ જવેલર્સમાં અવનવી ડિઝાઈનનાં કંકણ ચેઈન…
રાજકોટમાં આયુર્વેદનો રાષ્ટ્રીય કક્ષાનો સૌ પ્રથમ સેમિનાર યોજાયોઆવનારો સમય યોગ અને આયુર્વેદનો છે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્ડ હોસ્૫િટલ દ્વારા દીનચર્યા થીમ આધારીત…
લીંબડીમાં ઘોડીપાસાનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા લીંબડીના ધંધૂકા રોડ પર જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ગૌરવ વસંત નકુમ અને રાજેન્દ્ર ભવાનગીર ગૌસ્વામી નામના શખ્સોને ‚ા.૩૭ હજાર…
વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સપોમાં ૮૦૦૦ ખેડૂતો ઉમટી પડ્યા આવતીકાલે કેન્દ્રીય કૃષિમંત્રી પુરૂષોત્તમ રૂપાલા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના વક્તવ્ય આપશે આફ્રિકન દેશોના અનેક પ્રતિનિધિ મંડળોએ એન્ટરપ્રેન્યોર સાથે આદાન-પ્રદાનની…
તાજેતરમાં ભુદેવ સેવા સિમતી, બ્રહ્મસમાજના તમામ તડગોળ તથા અગ્રગણ્ય સંસ્થાઓ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના સન્માનનું કુમકુમ પાર્ટી પ્લોટ, બિગ બઝાર પાસે ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે…
રાજકોટ જિલ્લામાં ‘ગુજરાત દિન’ થી શરૂ નારા સુજલામ સુફલામ જળઅભિયાનના એકશન પ્લાનની સમીક્ષા કરતા મંત્રી વર્તમાન ગ્રિષ્મ ઋતુ દરમિયાન ખાલી યેલા જળાશયોમાંથી માટી કાઢી તેની જળ ક્ષમતા…
જામનગરના નવાગામ ઘેડમાં લગ્નના આગલા દિવસે યુવાનનો આપઘાત જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક યુવાને લગ્નની પૂર્વ સંધ્યાએ ગળાફાંંસો ખાઈ જીવતર ટૂંકાવતા તેનો પરિવાર હતપ્રભ બની…
પ્રથમ દિવસે ૨૦૦૦ ખેડુતો ઉમટી પડયામગફળી મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યું ચાર દિવસીય વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો સમિટનો પ્રારંભ આજે સવારના સત્ર દરમિયાન રાજકોટના મેયર જૈમનભાઈ ઉપાદ્યાય અને…