Gujarat news | Rajkot

રાજકોટ:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૦નું પરીણામ જાહેર કરાયું છે. સમગ્ર રાજયનું ૬૭.૫૦% પરીણામ જયારે રાજકોટ જીલ્લાનું ૭૫.૯૨% પરીણામ જાહેર થયું છે.…

સ્કુલની સર્વોપરીતા સાબિત કરતા ધોરણ-૧૦ના વિઘાર્થીઓ: બોર્ડમાં પાંચમુ સ્થાન પ્રાપ્ત કરતી ભીમજીયાણી ઇપ્શા આજ પ્રસિઘ્ધ થયેલા ધોરણ ૧૦ ના રીઝલ્ટના ઉત્કર્ષ સ્કુલના વિઘાર્થીઓ છવાઇ ગયા છે.ઇગ્લીશ…

શરીરના આધારસ્તંભ સમા કરોડરજ્જુની જાળવણી મામલે નિષ્ણાંત તબીબોનો મત લેવાયોવજન ઉંચકવું, ઝડપથી બેસવું, ઉંચી હિલ્સ પહેરવી, કુદકા મારવા સહિતનાથી નુકસાન થઈ શકે માનવનાં અસ્તિત્વની ઓળખાણ તેના શરીરથી…

જીનીયસ સ્કૂલ પ્રેઝન્ટ એજયુકેશન અબતક આર્ટસ, કોમર્સ કે સાયન્સ? કયો વિભાગ પસંદ કરવો? તે મુદે દિલ્હી પબ્લીક સ્કુલના પ્રિન્સીપાલ મનોજ દુબે સાથે વાર્તાલાપ એજયુકેશન અબતકમાં દરેક…

ગેસફોર્ડ કલબના સહયોગથી યોજાશે સ્પર્ધા: ૩૫૦ ખેલાડીઓ ભાગ લેશે વન્ડર ચેસ કલબ તથા નચિકેતા સ્કૂલ દ્વારા ગેસફોર્ડ કલબના સહયોગથી ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં…

નિપાહ વાઇરસને પહોંચી વળવા સિવીલ હોસ્પિટલ તંત્ર સજજ દેશભરમાં સર્વરોગ નાબુદી અભિયાન દ્વારા જીવલેણ રોગોને જડમુળમાંથી ઉખેડી નાખી માનવ જીંદગીને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.…

૧૧ જૂન સુધી ભાજપ દ્વારા ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળની ભાજપા સરકારને આજે પોતાના કાર્યકાળના સિધ્ધિઓી જળહળતા ૪ વર્ષ પૂર્ણ ઈ રહ્યા…

અરજદારને કામ કરી દીધાનો અહેસાસ કરાવી અને સામાવાળાને ગંભીર ગુનામાં ફીટ કરવાનો ડર બતાવી બંને પાસેથી ‘તોડ’ કરવાનું સાધન એટલે અરજી કાયદાની જોગવાઈ વિરૂધ્ધ ગંભીર ગુનામાં…

લોધીકા તાલુકાના માખાવડ ગામે સુજલામ-સુફલામ જળસંચયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ડેડક ડેમમાં કાપ કાઢી જળસ્ત્રોત વધારા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અભિયાનમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા,…

નવલનગર શેરી નં.૨માં કેરીના ગોડાઉનમાં કોર્પોરેશનની આરોગ્ય શાખા ત્રાટકી છેલ્લા કેટલાક દિવસથી મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કેરી સહિતના ફળોના વેપારીઓને ત્યાં ચેકિંગ શ‚ કરવામાં આવ્યું છે.…