વોર્ડ નં. ૮ માં આવેલ એસ્ટ્રોન સોસાયટીમાં પેવ૨ કામનો પ્રા૨ંભ સોસાયટીના પ્રમુખ સી.એમ઼ વ૨સાણી તથા બાબુભાઈ અસલાલીયા અને વલ્લભભાઈ શેખલીયાના વ૨દ હસ્તે ક૨વામાં આવેલ, આ તકે…
Gujarat news | Rajkot
નિવૃત ડીવાયએસપી અને એડવાકેટ એસ.બી. ગોહિલનું લેખક તરીકે અદકેરું સન્માન કરાયું: જય માતાજી ગ્રુપ અને ચમત્કારી હનુમાનજી મંદીરે યોજાયો સન્માન સમારંભ મનુષ્ય જન્મ એટલે ઇશ્ર્વરની અમુલ્ય…
ટોરન્ટોમાં આગામી ૧ થી ૭ નવેમ્બરના રોજ યોજાનારી વિશ્વ ધર્મ પરિષદ ની પૂર્વ ભૂમિકા રુપે પ્રિ પાર્લામેન્ટનું આયોજન સ્વાીમ વિવકોનંદજીએ ૧રપવર્ષ પહેલા શિકાગોમાં સર્વ પ્રથમ ધર્મ…
ડ્રેનેજ હોલ્સ કલીનિંગની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ પુરની પરિસ્થિતિને પહોંચી વળવા બોટ સહિતની બચાવ સામગ્રીનું મેઇન્ટેનન્સ થઈ ગયું ચોમાસામાં વરસાદી પાણીના કારણે લોકોને હાલાકી ન પડે…
રાજકોટએ શિક્ષણનું હલ બની ગયું છે જયારે આઇ.ટી.આઇ. જેવી વિવિધ સઁસ્થાઓ પોતાનો મહત્વનો ફાળો ભજવી રહી છે. રાજયની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ગુજરાત રાજયના વિકાસની રફતાર અવિરત…
અત્યાધુનિક પ્રોસેસમાંથી પાર થયેલી ઉચ્ચકક્ષાની ઉમિયા ચાની કવૉલીટી જાળવવા અનેક વખત થાય છે ટેસ્ટીંગ આપણી દરેકની સવારની શરૂઆત ચાથી જ થતી હોય છે તેમાં પણ સવારે…
રૂ.૧૩૦૦૦નો દંડ વસુલ કરી ૧૨ કિલો પ્લાસ્ટીક જપ્ત કરાયું રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ…
તમામ શાળા-કોલેજોનાં વિર્દ્યાથીઓને યોગ ફરજીયાત સમગ્ર જિલ્લામાં ૫૦ સ્થળે સમૂહ યોગનું આયોજન આગામી તા.૨૧ જૂનના રોજ રાજકોટ જિલ્લામાં ૫.૩૦ લાખ લોકો સમૂહ યોગ કરી વિશ્વ યોગ…
દર મહિને ઝુંબેશરૂપે ૨૫૦થી વધુ કેસોની સુનાવણી હાથધરી પેન્ડીંગ કેસો નિકાલ કરવાનું લક્ષ્ય રાજકોટ જિલ્લા કલેકટર કચેરીની અપીલ શાખામાં વર્ષોથી પેન્ડીંગ કેસોનો ભરાવો થઈ રહ્યો હોય…
આજરોજ આવકવેરા વિભાગના કર્મચારીઓ દ્વારા ધરણા અને દેખાવો કરવામાં આવ્યા છે. મળતી વિગતમાં જાણવા મળ્યું છે કે, કર્મચારીઓની માંગ છે કે આવકવેરા વિભાગમાં નવી ભરતી કરવી,…