દંપતિ વચ્ચે ઝઘડાના કારણે પરિણીતાએ અગ્નિસ્નાન કરી જીવન ટુંકાવ્યું ‘તુ શહેરના ગાંધીગ્રામના શાસ્ત્રીનગરમાં ભાડાના મકાનમાં રહેતા અને બકાલાનો વ્યવસાય કરતી મહિલાએ કેરોસીન છાંટી આપઘાતની ફરજ પાડવાના…
Gujarat news | Rajkot
પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ કરાવ્યો કામનો આરંભ: લત્તાવાસીઓમાં ખુશાલી વોર્ડ નં.૩માં પોપટપરા વિસ્તારમાં આવેલ શ્રી દયાસાગર હનુમાનજી મંદિરની પૌરાણીક જગ્યામાં અનેક ધાર્મિક દેવી-દેવતાઓના દેવસ્થાનો આવેલા…
જિલ્લા પંચાયતના નવનિયુકત પ્રમુખ અલ્પાબેન ખાટરીયાને અભિનંદન પાઠવતી રાજકોટ શહેર કોંગ્રેસ ઓબીસી ટીમ કોંગ્રેસ શાસીત રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખની મુદત પુરી થતા નવા પ્રમુખ તરીકે મહિલા…
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ, મંત્રી ભુપેન્દ્રસિંહ સહિતના મહાનુભાવોના હસ્તે સન્માર્થીઓના સન્માન કરાશે મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન-રાજકોટ દ્વારા આયોજીત તા.૨૪ને રવિવારે બપોરે ૨:૩૦ કલાકે હેમુગઢવી નાટય ગૃહ ખાતે…
૨ોડ-૨સ્તા-લાઈટ-પાણી, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ વંચિત ૨હેવાસીઓ શહે૨ના અતિ વિક્સીત ૧પ૦ ફુટ ૨ીંગ૨ોડને અડીને આવેલ માધાપ૨ ગામની આસપાસની સોસાયટીઓ એક વિક્સતા વિસ્તા૨ ત૨ીકે નામના મેળવી ૨હી…
ધો. ૧ થી ૧રના ૪પ૦ છાત્રો સાથે ૪પ શિક્ષકોની ટીમે કરી યોગ દિવસની ઉજવણી ર૧મી જુન વિશ્ર્વયોગ દિવસ નીમીતે વિશ્ર્વભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે રાજકોટની…
રાજકોટનાં ‘પેટ્રીયા સ્યુટ્સ’ ખાતે યોગ દિવસની ઉજવણીમાં રચાયો યાદગાર સંયોગ વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં વિવિધ સમાચારોની વચ્ચે એક આવકારદાયક અને યોગ પ્રત્યેના સાચા ભાવ દર્શાવતા સમાચાર…
ઘરેથી દારૂ પીવાના બહાને રામાપીર મંદિરે લઇ જઇ છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું શહેરના જામનગર રોડ પર આવેલા સ્લમ કવાર્ટરના દલિત યુવાનનું જૂના મનદુ:ખના કારણે મિત્રએ…
બુટલેગર ફરાર: ખુલ્લા વંડામાં ૧૩૩૨ બોટલ દારૂ અને ૬૯૬ બિયરના ટીન છુપાવ્યા’તા જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર પાસે નામચીન શખ્સે વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો…
પ્રતિ ચોરસ મીટર રૂ.૨૯૭૧ના ભાવે નવી પોલીસી મુજબ ક્ધટેનર ડેપો માટે જરૂરી ૧,૨૫,૫૦૦ ચો.મી. જમીન ફાળવવા બદલ રૂ.૩૭,૨૮,૬૦,૫૦૦ની કિંમત વસુલાશે રાજકોટ-જામનગર હાઈવે પર ખંઢેરી રેલવે સ્ટેશન…