૩જી જુલાઈએ આફ્રિકાથી આવેલ ડેલીગેટસ સાથે પ્રગતિશીલ ખેડૂતોનું સંમેલન અને પ્રશ્નોતરી છેલ્લા થોડા વર્ષોથી આફ્રિકામાં ખેતીનો વિકાસ ખુબજ ઝડપથી થઇ રહ્યો છે ત્યારે ભારતીય પ્રગતિશીલ ખેડૂતો…
Gujarat news | Rajkot
જૂનાગઢ તરફથી એક્ટીવા ચાલકને ચેક કરતા તેની પાસેથી ભારતીય બનાવટનો વિદેશી માર્ક વાળો કંમ્પની શીલ પેક ૭૫૦ એમ.એલ. માપ ની બોટલ મેક્ડોવેલ્સ વ્હિસ્કી બોટલ નંગ- ૯ …
બ્રિટિશ સરકારના મંત્રી અને સાંસદના હસ્તે અપાયું સન્માન પત્ર : સરગમ ક્લબના શુભેચ્છકો માટે ગૌરવની ઘડી મનમાં માત્ર નિ:સ્વાર્થ સેવાની ભાવના હોય તો આ સેવાની સુવાસને…
સ્માર્ટ સિટીમાં પશુ-પક્ષીઓ માટે પણ ઉત્તમ વ્યવસ કરવા અનુરોધ ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના અધ્યક્ષ એસ.પી.ગુપ્તાએ, બોર્ડના સદસ્યો ગિરીશભાઈ શાહ, સુનીલ માનસીંઘકાની ટીમે ભારત સરકારના ભારત…
આર્થિક કારણોસર ઉચ્ચ અભ્યાસ નહિ અટકે: નલિનભાઈ વસા રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા ધો.૧૨ની પરીક્ષામાં ઉર્તીણ વિર્દ્યાથીઓના ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવા સ્કોલરશીપ યાદી જણાવાયું…
વિવિધ સમિતિના ચેરમેનો તથા અધિકારીઓ સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની રિવ્યુ બેઠક ૨ાજકોટ મહાનગ૨પાલીકાના ચાલુ સાલના બજેટમાં સુચવેલ પ્રોજેકટ સમયસ૨ હા ધ૨ાય અને ગતવર્ષોમાં હાથ ધ૨વામાં આવેલ…
અંજવાળી એકાદશીએ નિર્જલા અગિયારસ પણ કહે છે: ભીમે કહેલું આ એકાદશીનું વ્રત, ભગવાન વિષ્ણુની પૂજા કરી આમ્રફળ ધરાવવાનું અનેરુ મહત્વ આજે જેઠ સુદ અગિાયરસ ભીમ અગિયારસ…
શ્રી ઓમ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મજુર વર્ગોના બહેનો, બાળકો અને જરૂરિયાત વર્ગોને તથા બાળકોના કપડા કુલ મળીને ૬૭૭ જોડી કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બળબળતા…
શાપર, દેરડી કુંભાજી, જામ કંડોરણા અને જસદણમાં ભીમ અગીયારસનો જુગાર રમાતો’તો: રૂ.૨.૭૩ લાખનો મુદામાલ કબ્જે રાજકોટ જિલ્લામાં ભીમ અગીયાર નિમિતે રમાતા જુગાર અંગે પોલીસે દરોડા પાડી…
ઈજીપ્ત, કાઠમંડુ સહિતના દેશ-વિદેશના ખ્યાતનામ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનની ઉપસ્થિતી રાજકોટના આંગણે આજથી બે દિવસ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની હેર ટ્રાન્સપ્લાન્ટ કોન્કલેવ-૨૦૧૮ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ…