Gujarat news | Rajkot

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા હિના ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે વિશ્ર્વ દિવ્યાંગ દિવસની પર્વ સંઘ્યાએ દિવ્યાંગ વ્યકિતઓ માટે પ્રખ્યાત કુમાર દેવ જાદુગરનો નિ:શુલ્ક કાર્યક્રમ યોજાયો હતો. આ…

વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, કોર્પોરેટર વિજય વાંક અને કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટનું નિવેદન રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને કોર્પોરેટર વિજય વાંક અને કોંગ્રેસ…

છથી વધુ દાના ગુના અને હેડ કોન્સ્ટેબલ પર ખૂની હુમલા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા શખ્સને વડોદરા જેલ હવાલે કરાયો શહેરમાં છથી વધુ દાના અને હેડ કોન્સ્ટેબલ…

અમદાવાદ- જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવાગામની સીમમાં મામા સરકારનું લીંબડા વૃક્ષમાં સ્થાનક ઉભુ કરી છેલ્લા પાંચ મહીનાથી અસાદય રોગ, દુ:ખ દર્દ, બદલી, પારિવારીક સમસ્યાનું નિરાકરણનું ધતિંગ…

વિવિધ યુનિયનના સેક્રેટરી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા રાજકોટના તાજેતરમાં બીએસએનએલના એજીએમ એચ.ડી.પરમારની વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમના વિદાય સમારંભમાં પ્રિન્સીપાલ જનરલ મેનેજર અશોકકુમાર ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને યોજાઈ…

આજે શહે૨ ભાજપના ત૨વ૨ીયા અધ્યક્ષ કમલેશ મિ૨ાણીનો જન્મદિવસ છે. બહોળુ મિત્રવર્તૃળ અને ૨ાજકોટના લોકોનો પ્રેમ, વિશ્ર્વાસ ધ૨ાવતા કમલેશભાઈ મિ૨ાણીના જન્મદિવસ અંતર્ગત આજે વહેલી સવા૨ી શહે૨ ભાજપ…

ઔદિચ્ય મહારાજ ઘેલારામજી દાદાના પરીવારનાં નૂતન વર્ષનો સ્નેહમિલન સમારંભ તાજેતરમાં યોજાયો હતો. જેમાં જ્ઞાતિજનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં જ્ઞાતિના અગ્રણીઓ, એડવોકેટ…

એલ.સી.બી.એ મોબાઇલ વેચે તેે પહેલા ર૧ મોબાઇલ સાથે દબોચી લીધો જામનગરની એલસીબી ટીમે શહેરમાં વધતી જતી ચોરીના બનાવોને  લઇને એક તસ્કરને ર૧ જેટલા ચોરાઉ મોબાઇલ ફોન…

છેલ્લા ૪ વર્ષમાં લગભગ ૫.૮ લાખ યુવાઓએ ઈઈંઙઊઝમાં કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ લઈને રોજગારી પ્રાપ્ત કરી ભારતની જનસંખ્યા તેનું એક મોટું ડેમોગ્રાફિક ડિવિડન્ડ બળ છે. વિશ્વમાં કોઈપણ…

અમદાવાદથી પુત્રની સગાઈ કરવા આવેલા પિતાએ હવામાં ફાયરીંગ કરતા મીસ ફાયરથી પ્રૌઢને ગોળી લાગી: પોલીસે હથિયાર કબજે કરી પ્રસંગનું વીડિયો રેકોર્ડીંગ તપાસ્યું નાનામૌવા સર્કલ પાસે રાજશૃંગાર પાર્ટી…