Gujarat news | Rajkot

642464 court

ધરેલું હિંસાના કેસમાં પરિણીતાએ સાસરીયા સામે જીવન નિર્વાહ ચલાવવા માંગ કરી તી શહેરમાં રહેતા કિંજલબેન સુનીલભાઇ હમીરાણીએ મુંબઇ સ્થિત પતિ સુનીલ હમીરાણી સહીત સાસરીયા સામે ધરેલું…

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા *પોકેટ કોપ* પ્રોજેક્ટ શરૂ કરી, આ પ્રોજેક્ટ અન્વયે ડેટા કનેક્ટિવિટી સાથે થાણા અમલદાર, ઈન્વેસ્ટિગેશનનું કામ કરતા પોલીસ અધિકારી, પીસીઆર વાનના ઇન્ચાર્જ અધિકારી,…

apurva sir 20180709 112203

મોબાઈલ એજ્યુકેશન એપ વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને મદદકર્તા : અપૂર્વભાઈ મણીઆર સરસ્વતી વિદ્યામંદિર સંકુલની ત્રણેય શાળાઓ મારુતિનગર, રણછોડનગર અને નવા થોરાળાનાં ધોરણ ૧થી ૧૦નાં ૧૮૦૦ વિદ્યાર્થીઓને…

maxresdefault 6

૨૦૧૮નાં જન્માષ્ટમી લોકમેળાનાં નામકરણ માટે નાગરીકોને આમંત્રણ પાઠવતી લોકમેળા સમિતી રાજકોટ શહેરમાં રેસકોર્સના મેદાનમાં આગામી જન્માષ્ટમી નિમિત્તે તા.૧-૯-૨૦૧૮થી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા લોકમેળાનું આકર્ષક શીર્ષક…

Untitled 1 19

રાજકોટ જિલ્લા પંચાયતનાં સભ્યો કોંગ્રેસના સનિષ્ઠ સૈનિકો હોવાનો પ્રમુખ હિતેષ વોરાનો હુંકાર કહેવાતા બાવળીયા જુથના તમામ સભ્યો કોંગ્રેસને વફાદાર, જિલ્લા પંચાયત તુટશે તેવી અટકળોથી લોકોને ગેરમાર્ગે…

DSC 2366 1

પેડક રોડ સ્વિમિંગ પૂલના ફિલ્ટર પ્લાન્ટ અને એરેશન પ્લાન્ટ વ્યવસ્તિ રીતે કાર્યરત્ત રાખવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીની તાકિદ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વન-ડે…

18

એસીપીસી દ્વારા ઈજનેરીમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થી માટે પ્રથમ રાઉન્ડ જાહેર તાજેતરમાં એસીપીસી દ્વારા સમગ્ર ગુજરાતમાં ઈજનેરી કોલેજમાં પ્રવેશ મેળવવા પ્રથમ રાઉન્ડનું પરીણામ આજરોજ જાહેર થયું છે.…

Mohanbhai Kundaria

રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ભાજપ સરકારના નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ગોંડલ ચોકડી પર ‘એલીવેટેડ બ્રીજ’ની મંજૂરીના નિર્ણયને વધાવતા જણાવ્યું હતું કે રાજકોટને અડીને પસાર તા પોરબંદર-જેતપુર-ગોંડલ-રાજકોટ-બામણબોર…

10 5

સફાઈ કામદાર જાગૃતિ મંડળે જણાવ્યું છે કે, થોરાળા કસ્તુરબા વાલ્મીકીનગરમાં સર્વે લતાવાસીઓની સહમતીી બચુભાઈ વાઘેલાને થોરાળા વાલ્મીકી વિસ્તાર પંચ કમીટીના પટેલ તરીકે નીમવામાં આવ્યા છે ત્યારી…

વિમેન્સ વિંગ તથા ફેકલ્ટીનું શ્રેષ્ઠીઓ દ્વારા સન્માન કરાયું સૌરાષ્ટ્ર-કચ્છમાં કલબ યુવી નવરાત્રી મહોત્સવ, સાંસ્કૃતિક કલબ, બિઝનેસમેન વિગ અને હવે તો વિમેન્સ વિંગથી પણ કલબ યુવી જાણીતી…