Gujarat news | Rajkot

6 22

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉ૫સ્થિતિમાં શહેર અને ગુજરાત પ્લાસ્ટીક મુકત બને તે માટેની શરુઆત રાજકોટ ખાતેથી કરવામાં આવેલ છે. ત્યારે પ્લાસ્ટીક મુકત અભિયાન અંતર્ગત શહેરીજનોમાં જાગૃતિ…

law court 2900691b

પરિણતા કોર્ટ મુદતે હાજર ન રહેતા અરજી રદ શહેરના નાના મૌવા રોડ પર આવેલ કસ્તુરી રેસીડેન્સીમાં રહેતી ક્રિશ્ર્નાબાના લગ્ન યુનિવસીટી કવાર્ટર માં રહેતા રાકેશસિંહ પરમાર સાથે…

3 50

ગૌરી પૂજાનું પાંચ દિવસીય આયોજન કરેલ છે. આ વ્રત દરમિયાન નાની-નાની કુમારિકાઓ સુંદર શણગાર સજી પાંચ દિવસ સુધી મોળવ્રત રાખી નિમકનો ત્યાગ કરશે અને ભાવિ સાસરિયાની…

666 1

રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મહારાજ સાહેબના મુખેથી રોયલપાર્ક સ્થાનિક જૈન સંઘમાં પ્રવચન અને વાંચણીનો આજથી શુભારંભ રોયલપાર્ક સ્થા.જૈન સંઘ-સી.એમ.પૌષધશાળા, ઓમાનવાલા ઉપાશ્રયના આંગણે ગુજરાત રત્ન પૂજય સુશાંતમુનિ મ.સા.,…

Gurupurnima Mahotsav 2018 A

રાજકોટ ગુરૂકુલ ગોંડલ રોડ ખાતે  આગામી તા.૧/૯ થી ૬/૯ સુધી બ્રહ્મનીષ્ઠ સંતો અને એર્કાતીક ભકતોનાં સાનિધ્યમાં ૫૬મો બ્રહ્મસત્ર મહોત્સવ ઉજવવામાં આવશે. આ ઉપરાંત તા.૨૭ને શુક્રવારે ગુરુપૂર્ણિમા…

રાઈટ ટુ એજયુકેશન હેઠળ માહિતી માંગવામાં આવી છતા સાચી માહિતી આપવામાં ગલ્લા તલ્લા કરતા સરકારી અધિકારીઓ જામકંડોરણા મા યુવાનો વડીલો અને બાળકોહરવા ફરવા માટે સરકાર દ્વારા…

જળ પુજનનાં કાર્યક્રમો અંગેની જિલ્લા ભાજપ કાર્યાલયે કારોબારી બેઠક યોજાઈ ગતિશીલ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા તમામ વર્ગોના લાભદાયી અનેકવિધ યોજનાઓ કી…

Saurashtra University Logo 1

આંકડાશાસ્ત્ર ભવને વૈશ્ર્વિક સુવિધા ઉપલબ્ધ કરીને સૌરા.યુનિ.ની યશકલગીમાં પીછું ઉમેર્યું છે: ડો.નીલાંબરી દવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનની વેબસાઈટ કુલપતિ ડો.નીલામ્બરીબેન દવેના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી.…

Jivdaya Group Work Image

જીવદયા ગુ્રપ દ્વા૨ા ૩૦૦ કીલો ધઉંના લોટનાં લાડવા ૨ાજકોટ મહાજનની પાંજ૨ાપોળમાં ગૌમાતાઓને ખવડાવવામાં આવ્યા હતા. લાડવા અર્પણ ક૨વા  માટે દાતા પ્રમીલાબેન પ્રવિણભાઈ મણીઆ૨ તેમજ અન્ય દાતાઓનો…

3 43

જય વિજ્ઞાનના સુત્રને સાકાર કરવા તાજેતરમાં જ એલ.જી. ધોળકીયા હાઈ. અને પ્રાથમિક વિભાગના શાળા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ધો. ૬ થી ૯ના…