અનેક સંતો-મહંતો રહ્યા ઉ૫સ્થિત: કૃષ્ણજન્મ નિમિત્તે શોભાયાત્રા સહિતના આયોજકો માટે તૈયારીઓ શરૂ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસને વધાવવા વિશ્વ હિન્દુ પરિષદ શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમીતી રાજકોટ દ્વારા…
Gujarat news | Rajkot
રોજગારીની તકો વિકસે એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે: ભાનુભાઈ મેતા ૨ાજકોટ જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા યુવા મો૨ચાની બેઠક યુવા મો૨ચાના પ્રમુખ પ્રશાંતભાઇ કો૨ાટની અધ્યક્ષતામાં જિલ્લા કાયાલય…
મહિલાના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી રૂ.૬ લાખ અને કારની માગણી કરતા મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ: ભચાઉના શખ્સ સામે ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતો ગુનો શહેરના નાના મવા સર્કલ…
વહેલી સવારે અચાનક આગ ભભૂકી: ૮૫ ટ્રક જેટલું સુકુ ઘાસ સળગીને ખાખ થયું: દસ ફાયર ફાઇટર સાથે આગ બુઝાવવા પ્રયાસ શહેરની ભાગોળે આવેલા કોઠારિયા ખાતે જય…
બળધ્રોઈ ગામેથી ખેતીની દવા સરધાર લેવા આવતી વેળાએ બાઈકને અજાણ્યા વાહને હડફેટે લીધો ભાવનગર રોડ નજીક રલેન્ડા ગામ પાસે આજે સવાર ડબલ સવારી બાઈકને પીકઅપ વાન…
ઝવેરચંદ મેઘાણીના સંભારણા અને સંસ્મરણોની રસપ્રદ માહિતી અને દુલર્ભ તસવીરો કાયમી પ્રદર્શિત રહેશે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નલકાંઠા ખાદી…
રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા જીલ્લા બક્ષીપંચ મોરચાની બેઠક બક્ષીપંચ મોરચાના નિગમના અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી(બાપુ)ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.…
સદગુરુ સમર્પણ અવસર: ગુરૂભક્તિનો અદ્ભૂત માહોલ રચાશે જીવનની કટોકટીની ક્ષણોમાં આત્માના ઊંડાણમાંથી સ્વયં સ્ફુરિત એલાં મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રને જીવનનો શ્વાસમંત્ર બનાવીને સિદ્ધહસ્ત કરી લેનારા રાષ્ટ્રસંત પૂજ્ય…
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે અવસાન પામેલા રાજકોટશહેરના વોર્ડ નં-૮ના ભા.જ.પ. કાર્યકર રમેશભાઇ તાળાના શોકસંતપ્ત પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. અને અણચિંતવી આવી પડેલી આપત્તિ બદલ…
ધો.૧ થી ૧૦ના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓને રસીકરણ કરાયું રાજકોટ જીલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ૧૬ જુલાઈથી ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૨૬મી જુલાઈના…