‘કોણ કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે’ એ મંત્ર સાથે સદગુરૂ પરમાત્મા, અને ગુજરાતની પત્રકાર આલમને હું પ્રાર્થનાભીની વંદના કરૂં છું ‘અબતક’…
Gujarat News Rajkot
સમાજ ‘સાથી હાથ બઢાના’ કરે તો ‘આશરો’ સાકાર થાય સરકારે જમીન, સહાય આપી પણ મોંધવારીમાં મકાનોનું કામ માંડ લીન્ટલ લેવલ સુધી પહોચ્યું દુનિયાનો છેડો એટલે ઘર…
સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમિત કેસ વધવાથી આરોગ્ય વિભાગમાં દોડધામ : પરિવારજનો અને પાડોશીમાં કોરોનાના ચેપ વધ્યા જામનગર, દેવભૂમિ – દ્વારકા અને બગસરામાં વધુ કોરોના સંક્રમણના કેસ રાજકોટ…
“સરળ અને સીધા સંજોગોમાં વ્યક્તિત્વ ઘડાતુ નથી, વ્યક્તિત્વ ઘડાય છે અનુભવોથી, કસોટીથી, પીડાથી, તેમાંથી પસાર થતા થતા જ મન મજબૂત બને અને સફળતા પ્રાપ્ત થાય છે”…
આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના લીલીયામાં ૩.૫ ઈંચ, અમરેલીમાં ૨.૫ ઈંચ, કોડીનારમાં ૨, ભેંસાણ, ખાંભામાં ૧.૫ ઈંચ, ધોરાજી, માંગરોળ, બગસરા, ઉના, વેરાવળ, ધારી, સાવરકુંડલામાં…
આજી ડેમ પાસેના બ્રિજની દીવાલ ધરાશાયી થતા બે લોકોના મોત નિપજ્યાની દુર્ઘટનાની મેજિસ્ટ્રીયલ તપાસમાં મળેલી હકિકત જાહેર કરતા જિલ્લા કલેકટર રેમ્યા મોહન આજી ડેમ પાસેના બ્રિજની…
આગામી તા.૨૬મી જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે ૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની થનારી ભવ્યાતીભવ્ય ઉજવણીની તૈયારીઓ ઉત્સાહભેર ચાલી રહી છે.રાજકોટ સ્થિત આ ઉજવણીને અનેરો બનાવવા રાજય સરકારના…
સૌ૨ાષ્ટ્રની ક્ર્રેડીટ સોસાયટીઓ અને તેનાં હોદ્દેદા૨ો-અધિકા૨ીઓ માટે સેમિના૨ યોજાયો મહેન્દ્ર્રભાઈ ફડદુ દ્વારા તૈયા૨ ક૨વામાં આવેલી કાયદાકીય બુકનું વિમોચન કાયદા, ઈન્કમટેક્ષ, ઓડીટ, એન.પી.એ, લોન વસુલાત સહિતનાં મુદાઓની…