Gujarat news | Morbi

૨ જૂન સુધી ચાલનારી કથાનું પૂ.નિર્માન સ્વામી કરાવશે શ્રવણ મોરબીના એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરે આગામી તા.૨૯ મેથી ૨ જૂન સુધી વચનામૃત પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં…

ટંકારા : ટંકારાના ઓટાળા ગામે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂ.૧૨ હજારની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી…

કચ્છના નાના રણ વિસ્તારમાં પીવાનુ પાણી, શાળા, વિજળી, રસ્તાઓ સહિત દવાખાનાની સુવિધા નહીં હોવાથી ચામડી અને આંખનાં રોગોથી પિડાતા અગરિયા મીઠા વગરની રસોઈ ગળેથી ઉતારવી મુશ્કેલ…

રોજના ૪૦ જેટલા રોટલા બનાવી શ્વાનોને ખવડાવતા કણઝરીયા પરિવારના સભ્યો આજના ભાગદોડ ભર્યા યુગમાં જ્યારે પોતાના પરિવાર માટે સમય નથી ત્યારે ૩૩ કરોડ દેવતાનો જેમાં વાસ…

મોરબીની જી.જે.શેઠ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ જે.એલ.ગરમોરાની સૌરાષ્ટ્ર યુનિ. માં કોમર્સ ફેકલ્ટીના અધર ધેન ડિન તરીકે વરણી કરવામાં આવી છે. મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત જી.જે. શેઠ…

સુજલામ્ સુફલામ્ જળ અભિયાનમાં ઉદ્યમ કરવા માટે બગવદર પહોંચેલા શ્રી વિજયભાઇ રૂપાણીએ અહીં આવેલા શ્રી રવિ રાંદલ મંદિરના દર્શન કરી પૂજન, અર્ચન કર્યા હતા. ગુજરાતના સર્વાંગી…

મોરબીમા રેલ્વેના ડીઆરએમ પી.બી.નિનાવે દ્વારા ટીટીઈ નિરંજન પંડ્યાની ટીમને  સૌથી વધુ કેસ કરી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ બેસ્ટ વર્કીંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.  મોરબીના ટીટીઈ…

દરરોજ ૭૦૦ થી ૮૦૦ દુકાનનો કચરો આ રોડ પર ઠલવાતા સ્થાનિકો ત્રાહિમામ :  ગંદકી હટાવવાની માંગ મોરબીમાં છાત્રાલય રોડ ઉપર એસ.ટી. દીવાલ પાસે કચરાના ગંજ જામી…

તાકીદે કોઈ નિર્ણય નહિ લેવાઈ તો મુખ્યમંત્રીને ઉગ્ર રજુઆત કરવાની ખેડૂતો અને ગ્રામજનોની ચીમકી મોરબીના ખાનપર ગામે તંત્ર દ્વારા અનુસૂચિત જાતિના સ્મશાન માટે જે જમીન ફાળવવામાં…

મોરબીના વસંત પ્લોટ મિત્ર મંડળ દ્વારા અહીંના રવાપર રોડ વિસ્તારમા રાહદારીઓને ગરમીમાં રાહત આપવા ઠંડી લચ્છીનું વિતરણ કરવામાં આવ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વસંતપ્લોટ મિત્ર મંડળ…