Gujarat news | Jamnagar

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા અને પાણી વેરા એડવાન્સ ટેક્સ વળતર યોજનામાં ગઈકાલ સુધીમાં ૧૪ કરોડની આવક થવા પામી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ એડવાન્સ ટેક્સ ભરનારા આસામીઓને…

જામનગરના મોટી ખાવડીમાં રહેતા સીઆઈએસએફના જવાનના ધો. ૧૨ સીબીએસઈમાં નાપાસ થયેલા પુત્રએ નાસીપાસ થઈ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી દેતા અરેરાટી પ્રસરી છે. જામનગર તાલુકાના મોટી ખાવડીમાં…

રંગમતી નદીની સફાઇની કામગીરી સામે વિરોધ વ્યક્ત કરી રહેલા કોર્પોરેટર સહિતના ટોળાએ પોલીસ પર કર્યો હુમલો: આત્મવિલોપન કરતા અટકાવતા તંગદીલી જામનગર ખાતે આવેલી રંગમત્તી નદીની સફાઇની…

જામનગરના ટી.બી. હોસ્પિટલ વિસ્તારમાં રહેતા એક બાળકને મગજની બીમારીની સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. જ્યારે રણજીતનગરમાં…

જામનગરના એડવોકેટ કિરીટ જોષીની હત્યાની સોપારી લેનાર મુંબઈના બે શખ્સોને તપાસનીશ અધિકારી પી.બી. સેજુળે દસ દિવસના રિમાન્ડ પર લીધા હતા. આ આરોપીઓને વધુ રિમાન્ડની માગણી સાથે…

જામનગરના સમર્પણ સર્કલ પાસે આવેલી દ્વારકાધીશ હોટલ પાન નામની દુકાને છ વર્ષ પહેલા હાજર બે દુકાનદારોએ ચા-પાન કરવા આવેલા નવ વ્યક્તિઓ પાસે પૈસા માગતા તે બાબત…

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંન્વયે લાભાર્થીઓનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો, લાખોટા કોઠા મ્યુઝિયમ લોકાર્પણ તથા ગુજરાત સરકાર દ્વારા નિયત થયેલ આજીવિકા દિવસનો ઉજવણી કાર્યક્રમ ગુજરાત રાજ્યના…

દરેડ – જીઆઈડીસી ફેસ-ર અને૩ એસોસિએશન દ્વારા મહાનગરપાલિકાને વેરો ભરપાઈ કરવા સામે વિરોધ દર્શાવાઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ મહાનગર પાલિકા દ્વારા મિલકત ધારકોને વેરાની ઉઘરાણી…

જામનગરના મોટી ખાવડી નજીક રિલાયન્સ ટાઉનશીપમાં વસવા કરતા ધારાબેન અવિનાશભાઈ કલોલા નામની મહિલા ગર્ભવતી હતા, ત્યારે તેઓને અચાનક જ પ્રિમેચ્યોર દુ:ખાવો થતા સ્થાનિક હોસ્પિટલમાં તેઓને સારવાર…

જામનગરની હર્ષદ મીલની ચાલીમાં રહેતા એક પરિણીતાએ ત્રણ દિવસ પહેલા અકળ કારણસર ઝેરી દવા પીધા પછી તેણીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. જ્યારે સુરજકરાડીના એક યુવાને…