જામનગરની પ્રોવિડન્ટ ફંડની ઓફિસમાં વર્ગ-રના અધિકારી તરીકે ફરજ બજાવતા એન્ફોર્સમેન્ટ ઓફિસરે કજુરડા ગામના એક લેબર કોન્ટ્રાકટર પાસે ઈન્સપેકશન રિપોર્ટમાં ખરાબ રિપોર્ટ નહીં કરવા પેટે રૃા.ર૦ હજારની…
Gujarat news | Jamnagar
જામનગરના વિન્ડ મીલના ઢાળિયા પાસે ગઈકાલે એક યુવતી પર અગાઉના મનદુ:ખના કારણે એક મહિલા સહિત છ શખ્સોએ હુમલો કર્યો હતો. આ વેળાએ વચ્ચે પડનાર તે યુવતીના…
ધ્રોલના હાડાટોડામાંથી બે દિવસ પૂર્વે ૬૬૦ બોટલ શરાબ ઝડપાયા પછી ગઈરાત્રે પોલીસે તે ગામની એક વાડીની ઓરડીમાં દરોડો પાડી ૯ર૪ બોટલ શરાબ ઝડપી લીધો છે. વાડી…
લાલપુર બાયપાસ પાસે મોટરમાં ધસી આવેલા યુવા ભાજપ ઉપપ્રમુખે ફાયરીંગ કર્યુ જામનગરના લાલપુર બાયપાસ પાસે મંગળવારે રાત્રે એક નગરસેવક પર મોટરમાં ધસી આવેલા યુવા ભાજપના ઉપપ્રમુખે…
લાલ બંગલા સર્કલ ખાતે જનરલ સાહેબની પ્રતિમાનું પૂજન કરી પુષ્પાંજલી અર્પણ કરાય ભારત દેશ ની આઝાદી થયા બાદ દ્વિતીય કમાન્ડર ઇન ચીફ (ઈ શક્ષ ઈ), અંને…
માણાવદર તાલુકાના સણોસરા , જાંબુડા અને રોણકી ગામની પ્રાથમિક શાળામાં શાળા-પ્રવેશોત્સવ યોજાયો માણાવદર તાલુકાના જાંબુડા ,રોણકી અને સણોસરા ખાતે પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો…
જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને પૂર્વ વોર્ડ પ્રભારી તેમજ જૈન સમાજના યુવા અગ્રણી પારસભાઈ મકીમે જામનગર શહેર ભાજપની સ્થાનિક નેતાગીરી દ્વારા પક્ષના નિષ્ઠાવાન કાર્યકરોની…
જામનગરના મોટા પાંચદેવડા ગામમાં ગયા મંગળવારે સહકારી મંડળીની રૃા.૧૮ લાખની રકમ ત્રણ બુકાનીધારી બાઈકસવારોએ છરીની અણીએ લૂંટી લીધી હતી તે કેસની તપાસ કરી રહેલી એલસીબીએ જૂનાગઢથી…
લંડનના ઈન્ટરનેશનલ સિધ્ધાશ્રમ મુકામે પ્રસિધ્ધ કલાકાર હેમંતભાઈ ચૌહાણ અને ગીતાબેન ચૌહાણ પધાર્યા હતા. તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ ઉપરાંત ભકિતગીતોનું ગાન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતુ…
જામજોધપુરનાં ડોકામરડાનેસમાં રહેરાંક મકાનમાંથી રૂ ૨.૧૯ લશખનો ૪૩૮ બોટલ વિદેશી દારૂ પકડાયો હતો. પોલીસે આ દરોડામાં એક શખ્સની અટકાયત કરી છે. પોલીસે દારૂનો જથ્થો આપનાર સામે…