જામનગરના એક રિક્ષાચાલકને મંગળવારની રાત્રે આઠ શખ્સોએ ઘેરી લઈ મોટરમાં નાખી અપહરણ કર્યા પછી ઓફિસમાં ગોંધી રાખી બેફામ માર માર્યાનું પોલીસ દફતરે જાહેર થયું છે. પોતાના…
Gujarat news | Jamnagar
જામનગરમાં ગાંધીનગર રેલવે ક્રોસિંગથી બેડેશ્વર જંકશન (રીંગ રોડ જંકશન) સુધીના હૈયાત રોડને ફોરલેન રોડ મુજબ વાઈડીંગ કરી મેટલ કામ કરવા માટે રૃપિયા ૧ કરોડ ૧૭ લાખના…
જામનગર શહેરમાં ગુન્હાખોરીને નિયંત્રિત કરવા માટે શહેરના ૧૫૨ સ્થળોએ કુલ ૪૦૦ સીસીટીવી કેમેરા લગાડવા માટે કાર્યવાહી આરંભવામાં આવી છે. જેના પગલે આવતા બે મહિનામાં આપણું નગર…
ગ્રાન્ટ ફાળવણી રદ કરતા કોંગ્રેસ આગ બબૂલા જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ કોંગ્રેસ દ્વારા આજે ધરણાં યોજાયા હતાં અને બહુમતિના જોરે ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ સાથે…
જામનગરના એક નાગરિક પાસે સોલવન્સી કઢાવી દેવા માટે જામનગર મામલતદાર કચેરીના પટ્ટાવાળાએ રૃા.અઢી હજારની લાંચ માગ્યાની એસીબીમાં ફરિયાદ થયા પછી ગઈકાલે એસીબીએ છટકું ગોઠવી પટ્ટાવાળાને પકડી…
વર્ષા પરિસંવાદોના વરતારા બંધ કરવા વિજ્ઞાન જાથાની ચેતવણી વર્તમાન સમયમાં ઋતુચક્રમાં ઘરખમ ફેરફારો વિશ્ર્વના લોકો નજરે જોવે છે. કુદરત સામે વિજ્ઞાન પણ કયારેક લાચાર બની જાય…
છરી, તલવારવતી હુમલો કરનાર સાત શખ્સોની શોધખોળ જામનગરના લંધાવાડ વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલો યુવાન જામનગર રાજકોટ ધોરી માર્ગ પર મિત્રો સાથે હોટલમાં જમવા…
જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની ચૂંટણી પહેલા અને ભાજપ દ્વારા કરવામાં આવેલી વરણી પછી મહાનગરપાલિકા વર્તુળમાં તેમજ શહેરમાં અનેક રાજકીય અટકળો સાથેની ચર્ચા ચાલી રહી છે. ભારતીય જનતા…
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં શનિવારની સાંજે એક્ટિવા પર ઝળકેલી સમડીએ એક મહિલાના હાથમાંથી મોબાઈલ અને જરૃરી કાગળોવાળા પર્સની ચીલઝડપ કરી છે. પોલીસે તે મહિલાએ આપેલા વર્ણન…
જામનગરમાં કોળી જ્ઞાતિ અને ભોંય જ્ઞાતિ વચ્ચેની બબાલની આગ હજુ ઠરી નથી. એક વખત મોટાપાયે બંને જ્ઞાતિના ટોળાઓ વચ્ચે થયેલી અથડામણ પછી મામલો શાંત પડી ગયો…