Gujarat News | Ahmedabad

sanskrit book

રધુવંશમ કાવ્યમાં સીતા ત્યાગના પ્રકરણમાં ઉલ્લેખ સીતાનું અપહરણ કોણે કર્યું હતું?, આ પ્રશ્નનો જવાબ નાના-નાના બાળકો પણ જાણતાં હોય છે. પરંતુ ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ની સંસ્કૃતની…

૨૦૧૪-૧૫થી પેન્ડિંગ ડ્રાફટ પોલીસીને મુખ્યમંત્રી રૂપાણીએ મંજૂરી આપી રાજય સરકારની વોટર પોલીસીમાં સમાવાયો છે ટ્રસ્ટીશીપનો ખ્યાલ રાજય સરકારે વિશાળ જનહિતમાં વ્યાપક વોટર પોલીસીના અમલવારીની છેલ્લા સ્ટેજમાં…

અફવા ફેલાવનારાઓ વિરુઘ્ધ કાનુની કાર્યવાહી કરાશે: નીતિન પટેલ રાજયનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપ છોડી રહ્યા હોવાના સોશ્યલ મિડિયામાં ફરતા થયેલા મેસેજ બાદ ગઈકાલે નીતિનભાઈ પટેલે…

વીજળીની માંગ વધતા ટેન્ડર પ્રક્રિયાી ખરીદી કરવાનો વિદ્યુત બોર્ડનો નિર્ણય વીજ ઉત્પાદકો પાસેી ટેન્ડર મંગાવાયા વીજળીની માંગ વધવાની સો યુનિટના ભાવ વધતા જાય છે ત્યારે ગુજરાત…

જય…જય…ગરવી ગુજરાત… જળસંચય અભિયાનમાં ૨૪૦૦ કરોડનાં ભ્રષ્ટાચારનાં આરોપોનું ખંડન કરતા મુખ્યમંત્રી યોજના જ ૨૦૦ કરોડની તો…૨૪૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કયાંથી થાય ! સુજલામ-સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત જોરશોરથી…