આયુર્વેદિક હોસ્પિટલમાં લોકોને પંચકર્મ, યોગ સહિતની ચિકિત્સા પઘ્ધતિથી સારવાર કરાશે એલોપેથી સારવારની ભરમાર વચ્ચે રાજય સરકાર દ્વારા લોકોને આયુર્વેદિક ચિકિત્સા પઘ્ધતિ તરફ વાળવા રાજયમાં ૧૨ નવી…
Gujarat | Gandhinagar
મુખ્યમંત્રીએ રાજીનામુ કેબીનેટને નહીં રાજયપાલને આપવાનું હોય: રૂપાણી હાર્દિક જેવા કોંગ્રેસના એજન્ટ સરકારને અસ્રિ કરવા અફવા ફેલાવી રહ્યાં છે: મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામાની અફવા ફેલાવી…
ઈનલેન્ડ જળ માર્ગ વિકસાવવા કેન્દ્ર સરકારે રૂ.૧૦,૦૦૦ કરોડના પ્રોજેકટ માટે દરખાસ્ત મુકી રાજસની કચ્છ સુધી ૫૯૦ કિ.મી.ના સુકા પટ્ટાને જળ સરોવરના માધ્યમી જળ માર્ગ બનાવી જોડવા…
કાળઝાળ ગરમીને કારણે પર્જન્ય યજ્ઞનું આયોજન બંધ રાખી હવે નર્મદા જળપૂજન કરવા નકકી કરાયું થોડા સમય પહેલા રાજયના ૪૧ સ્થળોએ ૩૧મી તારીખથી પર્જન્ય યજ્ઞ કરવાનું આયોજન…
ગાંધીનગર ખાતે ૨૩ મી વેસ્ટ ઝોન કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ, ગોવા તેમજ સંઘ પ્રદેશ…
જમીન વિકાસ બેન્કના મેનેજીંગ ડીરેકટર અને જોઇન્ટ ડાયરેકટરની ઓફીસમાં એસીબીએ દરોડા પાડી ૫૬.૫ લાખની રોકડ જપ્ત કર્યા બાદ આ મામલે ચાલી રહેલી વ્યાપક તપાસમાં એમ.ડી. કે.એલ.…
ગુજરાત સરકારે વધુ ૧૫૦૦ કયુસેક નર્મદા નીરની માંગણી કરતા મધ્યપ્રદેશનો સ્પષ્ટ ઈન્કાર રાજયમાં ભયંકર જળ તંગીના કારણે તાત્કાલીક યોગ્ય ઉકેલની જરૂરીયાત ઉભી થઈ છે જેના ભાગરૂપે…
ગવર્નર ઓ.પી.કોહલીએ ૧૧ બીલ પાસ કર્યા, ૩ રાષ્ટ્રપતિ પાસે મોકલ્યા પોલીસ પાસેથી સનિક રેસ્ટોરન્ટને લાયસન્સ આપવાની સત્તા આંચકી લેતા ધી ગુજરાત પોલીસ બીલ ૨૦૧૮ને ગવર્નર ઓ.પી.ગોહલીએ…