ગુજ૨ાતમાં દેવભૂમિ દ્વા૨કા જિલ્લામાં નયા૨ા એનર્જી આ૨ોગ્ય, પૌષ્ટિક૨ણ અને સ્વચ્છતાવિશે નિર્ણાયક કાર્ય ક૨ી ૨હી છે. વાડીના૨માં વાર્ષિક ૨૦ મિલિયન ટન ઓઈલ રિફાઈન૨ીનું સંચાલન ક૨તી નયા૨ા એનર્જીએ…
Gujarat | Dwarka
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અમુલ્ય વચનોને શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વાગોળ્યા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની આજે વિશેષ ઉજવણી થનાર છે. પૂ.બાપુની જન્મજયંતિ અનુસંધાને દ્વારકાની ડી.એન.પી. ઈંગ્લીશ મીડિયમ…
દરિયા કિનારાના ગામોમાં સાગર રક્ષક બંધ કાર્યરત કરો. દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામખંભાળીયા ખાતે રાજકોટ રેન્જ આઇ.જી. સંદીપસિંહના અઘ્યક્ષ સ્થાને લોકદરબાર યોજાઇ ગયેલ. જેમાં દ્વારકા તાલુકા સરપંચ…
કલ્યાણપૂરના ભોગાત ગામે અને ખંભાળીયામાં જુગટુ રમતા ૧૯ની ધરપકડ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ જુગારની બદી ડામવા પોલીસ અધિક્ષકે આપેલી સૂચનાને પગલે કલ્યાણપૂર અને ખંભાળીયા સહિત ત્રણ…
ભારત સરકારની ટીમે યાત્રાધામની મુલાકાત લીધી ભારત સરકારના અતુલ્ય ભારત મિશન અંતર્ગત સ્વચ્છ ભારત સ્વચ્છ ટુરીઝમ મિશન માટે કેન્દ્રીય અધિકારીગણની ટીમ દ્વારકાની ત્રણ દિવસની મુલાકાત દરમ્યાન…
કાન્હા વિચાર મંચ આયોજીત શોભાયાત્રા આહિર સમાજ ભવનથી ત્રણ કી.મી.ના રૂટ પર ફરી દ્વારકાધીશ મંદીર પરિસરમાં પૂર્ણ થશે: આહીર અને યાદવ સમાજનાં અગ્રણીઓ આપશે હાજરી ભગવાન…
દ્વારકા યાત્રાધામના જયપ્રસિઘ્ધ દ્વારકાધીશ મંદીરમાં આગામી તા. ૩-૪ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ ઠાકોરજીનો જન્મોત્સવ તથા પારણા નોમ મહોત્સવની ઉજવણી અનુસંધાને શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર કરાયો હોવાનું…
બાકી રહેલા બાળકોને આગામી રસીકરણ સેશનમાં બિનચુક રસી મુકાવવા અપીલ સમગ્ર રાજયમાં ૧૬ જુલાઇી શરૂ યેલા મિઝલ્સ રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત દેવભુમિ દ્વારકા જિલ્લામાં આજદિન સુધીમાં…
ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપૂર અને મીઠાપૂરમાં પોલીસના દરોડા: રૂ.૨.૩૨ લાખનો મુદામાલ કબ્જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રાવણમાસમાં ભગવાનના ભજનને બદલે પત્તા ટીચતા ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપૂર અને મીઠાપૂર પંથકમાં…
મીઠાપુર નજીક ભીમરાણા ગામ પાસે ચાલતા વિકાસના કાર્યો પૈકીના રેલવે ક્રોસીંગ પાસેના ઓવરબ્રીજનું કામ પરિપૂર્ણ થતા સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેક હસ્તે આ ઓવરબ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું…